Sunday, 22 December, 2024

Momai Maa Ni Aarti Lyrics in Gujarati

329 Views
Share :
Momai Maa Ni Aarti Lyrics in Gujarati

Momai Maa Ni Aarti Lyrics in Gujarati

329 Views

હે આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી
આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી

હા મોરાગઢ વાળી મારી મોમાઈ માંની આરતી
મોરાગઢ વાળી મારી મોમાઈ માંની આરતી

હે હૈયા સૌના હરખવતીને મુખડા મલકાવતી રે
આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી
હે આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી

હા મોમાઈ માંની આરતી મોરાગઢમાં થાય છે
મોમાઈ માંની આરતી મોરાગઢમાં થાય છે

હે ભક્તોના હૈયામાં આનંદ છલકાય છે
ભક્તોના હૈયામાં આનંદ છલકાય છે

હે દર્શન કરીને ભક્તો રાજી રાજી થાય છે
આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી
હે આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી

હે જગમગ જગમગ દીવડે આરતી પ્રગટાય છે
જગમગ જગમગ દીવડે આરતી પ્રગટાય છે

હા હેતેને પ્રેમે માંની આરતી ગવાય છે
હેતેને પ્રેમે માંની આરતી ગવાય છે

હે ભક્તોને ભાળી માંનુ મુખડું મલકાય છે
આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી
હે આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી

શ્રદ્ધા રાખીને સૌવ કોઈ માંને મઢડે આવતા
શ્રદ્ધા રાખીને સૌવ કોઈ માંને મઢડે આવતા

હા માંના મઢડે આવતાને માનતાયું લાવતા
માંના મઢડે આવતાને માનતાયું લાવતા

હે માતાજીના ચરણે ઈતો પ્રેમથી ચડાવતા
આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી
હે આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી

હે ગોવિંદ મેર કહે માવલડી માયાળુ
ગોવિંદ મેર કહે માવલડી માયાળુ

હે મોમાઈ માતા ખુબ છે દયાળુ
મોમાઈ માતા ખુબ છે દયાળુ

હે સાંઢડીયે સવારી કરતી કાયમ એને ભાળું રે
આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી
આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી

હા મોરાગઢ વાળી મારી મોમાઈ માંની આરતી
મોરાગઢ વાળી મારી મોમાઈ માંની આરતી

હે હૈયા સૌના હરખવતીને મુખડા મલકાવતી રે
આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી
હા આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી
આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી
હે આવો આવો ભક્તો ગાવો મોમાઈ માંની આરતી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *