Monday, 23 December, 2024

Moralivalo Shyam Lyrics in Gujarati

148 Views
Share :
Moralivalo Shyam Lyrics in Gujarati

Moralivalo Shyam Lyrics in Gujarati

148 Views

હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો દ્વારકામાં બેઠો મારો મોરલી વાળો શ્યામ
દ્વારકામાં બેઠો મારો મોરલી વાળો શ્યામ

હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો શામળિયો કહું કે અને કહું રે ઠાકર
પડતી બુમે થઈ જાય એ હાજર
હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ

હો ઉપાડ્યો ગોવર્ધન ટચલી આંગળીયે
દુઃખમાં દોડી આવે ગમે તે ચોઘડિયે
ઓ …જગ આખું ઊંઘે પણ ચોવીસ કલાક જાગતો
મોહન મોરારી તો સૌવની ભીડો ભાંગતો
હો લીલા છે તારી વાલા અપરંપાર
પગે લાગુ તને દનમાં દસવાર
હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ

હો ગમે તે તકલીફમાં ચિંતા ના કરીયે
વિકટ સમય નોમ ઠાકરનું લઈયે  
હો …નોંધ લેતા દ્વારકાવાળો કાયમ અમારી
એની દયાથી જીવું જિંદગી હું સારી
ઓ ઠાકર આપે કદી ખાધે ના ખુટે
તમારો ભરોસો ઠાકર કદી ના તુટે
હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો દ્વારકામાં બેઠો મારો મોરલી વાળો શ્યામ
દ્વારકામાં બેઠો મારો મોરલી વાળો શ્યામ

હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો શામળિયો કહું કે અને કહું રે ઠાકર
પડતી બુમે થઈ જાય એ હાજર
હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ
હો હિમાલયમાં શિવને અયોધ્યામાં રામ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *