Sunday, 29 December, 2024

Moraliye Lyrics in Gujarati

249 Views
Share :
Moraliye Lyrics in Gujarati

Moraliye Lyrics in Gujarati

249 Views

કાન્હા તારી મોરલી વાગી માં જામરાત
સાંભળતા ઘેલી બની સવૉ સુણીને સાદ હો
સવૉ સુણીને સાદ હો

માવાની મરલીયે મારા
હો માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
પ્રેમ ચંદનના જાડાવા
હે પ્રેમ ચંદનના હો  
પ્રેમ ચંદનના જાડાવા
હે પ્રેમ ચંદનના જાડાવા મારી દેહમાં રોપ્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
મારા મનડાં હર્યા
હે મારા દલડાં હર્યા
મારા ચિતડાં હર્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
કાનાની મરલીયે મારા મનડાં હર્યા રે

હે આંશુંડે  ભીંજાય કસવો રે વાલા
આંશુંડે ભીંજાય હો
આંશુંડે  ભીંજાય કસવો રે વાલા
આંશુંડે  ભીંજાય કસવો રે હે ભીંજાય આછા ચીર રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
વાલાની મરલીયે મારા મનડાં હર્યા રે
મારા મનડાં હર્યા
હેજી મારા દલડાં હર્યા
મારા ચિતડાં હર્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
કાનાની મરલીયે મારા મનડાં હર્યા રે

હે માવો માવો શું કરો
હે માવો માવો હો
હે માવો માવો શું કરો
હે માવો માવો શું કરો હે માવો મારી પાસે રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
હો મારા મનડાં હર્યા
હો  મારા દલડાં હર્યા
મારા ચિતડાં હર્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
વાલાની મરલીયે મારા મનડાં હર્યા રે

હે મનડું મારુ તલખે
વાલા દલડું મારુ હો
મનડું મારુ તલખે વાલા દલડું મારુ હો
મેં ઘર બાર મેલ્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
કાનાની મરલીયે મારા મનડાં હર્યા રે
મારા મનડાં હર્યા
હે મારા દલડાં હર્યા
મારા ચિતડાં હર્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
કાનાની મરલીયે મારા મનડાં હર્યા રે

હે દાસી જીવણ  ભીમના ચરણા
દાસી જીવણ હો
હે દાસી જીવણ  ભીમના ચરણા
હે દાસી જીવણ  ભીમના ચરણા મોરલી વાળો રે  
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
કાનાની મરલીયે મારા મનડાં હર્યા રે
હોજી મારા મનડાં હર્યા
મારા દલડાં હર્યા
મારા ચિતડાં હર્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે
વાલાની મરલીયે મારા મનડાં હર્યા રે
કાન્હાની મરલીયે મારા મનડાં હર્યા રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *