Saturday, 28 December, 2024

Mot Ni Sijan Chale Pagal Maru Nakki Nai Lyrics in Gujarati

119 Views
Share :
Mot Ni Sijan Chale Pagal Maru Nakki Nai Lyrics in Gujarati

Mot Ni Sijan Chale Pagal Maru Nakki Nai Lyrics in Gujarati

119 Views

એ મળવું હોય તો મળી લે પછી મળાશે નહીં
એ મળવું હોય તો મળી લે પછી મળાશે નહીં
જોજે પછી પસ્તાવાનો વાળો આવે નઈ
મોત ની સીઝન ચાલે પાગલ મારુ નક્કી નઈ
એ મળવું હોય તો મળી લે પછી મોકો મળશે નઈ
મળવું હોય તો મળી લે ખોટો વાયદો કરશો નઈ
આખળી સીઝન ચાલે મારુ નક્કી કેવાય નઈ

હે ગેરંટી કોઈ નઈ મોત ની તારીખ હોય નઈ
ગેરંટી કોઈ નઈ મોત ની તારીખ હોય નઈ
એ મળવું હોય તો મળી લે પછી મળાશે નહીં
જોજે પછી પસ્તાવાનો વાળો આવે નઈ
મોત ની સીઝન ચાલે પાગલ મારુ નક્કી નઈ
અરે રે મોત ની સીઝન ચાલે ગોડી મારું નક્કી નઈ

હે અદેખી આ દુનિયા ફાટ રે પડાવે
તારા ને મારા વચ્ચે ઝઘડા કરાવે
અરે અરે રે મારા થી હમણાં તમે દૂર ચમ ફરશો
ખબર નથી પડતી તમે ઓમ ચમ કરો છો
એ કોક ની વાદે ચડ્યા છો હમણાં થી બગડ્યા છો
કોક ના રવાડે ચડી બગડી તમે હેંડ્યા છો

ખોટે ખોટા બોના કરી બતાવશો નઈ
ખોટે ખોટા ભ્રમ મા ભરમાવશો નઈ
મોત ભમેંસે માથે મારું નક્કી કેવરાય નઈ
અરે અરે રે કાળ ફરેશે માથે મારું નક્કી કેવાય નઈ

હે ગોતી લીધો તે તારે જીવવાનો જરિયો
તોફોને ચડ્યો ગોડી દુઃખ નો માર દરિયો
અરે રોમ રોમ નસો તારો ચડ્યો ધઉં થઇ ને ફરે રોમિયો
મારો મારો કરી દગો કરે બધી છોરીયો
હે મરતો મને મેલી એતો પારકા ની થઇ ગઈ
મરતો મને મેલી એતો પારકા ની થઇ ગઈ

એ વેળા વેળી થઇ મારી જોવા જેવી થઇ
વેળા વેળી થઇ વસ્તી ને જોવા જેવી થઇ
મોત ની સીઝન આયી મારો જીવ લઇ જઈ
એ મોત ની સીઝન આયી મારો જીવ લઇ જઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *