Monday, 23 December, 2024

Na Ek Thaya Na Alag Thaya Lyrics in Gujarati

123 Views
Share :
Na Ek Thaya Na Alag Thaya Lyrics in Gujarati

Na Ek Thaya Na Alag Thaya Lyrics in Gujarati

123 Views

એક રાધા ને એક મીરા તને મળવા એ અધીરા
એક રાધા ને એક મીરા તને મળવા એ અધીરા
બેઉ હારે તારું નામ જોડાય છે
નથી સમજાતું કાના કેમ આવું થાય છે
તને મળવા ના રહી ગયા ઓરતા..ઓરતા..ઓરતા
ના એક થયા ના અલગ થયા
ના એક થયા ના અલગ થયા
ના એક થયા ના અલગ થયા

પ્રેમ નો મતલબ કાના તે સમજાયો
રાધા ને છોડી ફરી મળવા તું ના આયો
મીરા નો આત્મા તુજ માં રંગાયો
મૂર્તિ લઈને ફરે તારી રૂબરૂ તું ના આયો
ઓરે ઓ કાના તારી કેવી લીલા
રાધા ની ખબર નહિ મીરા ના હાથ પીળા
રહી ગયા તને એતો ખોરતા..ખોરતા..ખોરતા
ના એક થયા ના અલગ થયા
ના એક થયા ના અલગ થયા
ના એક થયા ના અલગ થયા

આખો માં પાંપણ ને પાંપણ માં પાણી
દિલ ની વેદના કેમ તે ના જાણી
બેઉ દીવાની તોયે રૂપમણિ રાણી
પ્રેમ કરવાની તારી રીત ના સમજાણી
રાધા નો શ્વાસ તું મીરા નો વિશ્વાસ છે
કેહવી છે ગણી વાતો ફરે એ ઉદાસ છે
ભેળા રહેવા ના રહી ગયા ઓરતા..ઓરતા..ઓરતા
ના એક થયા ના અલગ થયા
એક રાધા ને એક મીરા તને મળવા એ અધીરા
બેઉ હારે તારું નામ જોડાય છે
નથી સમજાતું કાના કેમ આવું થાય છે
તને મળવા ના રહી ગયા ઓરતા..ઓરતા..ઓરતા
ના એક થયા ના અલગ થયા
ના એક થયા ના અલગ થયા
ના એક થયા ના અલગ થયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *