Na Joya Koie Kanuda Na Kalja Ma Chira Lyrics in Gujarati
By-Gujju28-04-2023

Na Joya Koie Kanuda Na Kalja Ma Chira Lyrics in Gujarati
By Gujju28-04-2023
હે આખી દુનિયા એ જોયા મોંઘા હીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
હે આખી દુનિયા એ જોયા મોંઘા હીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
હે એના આંસુ વહ્યા તા ધીરા ધીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
જન્મ્યો વ્હાલો મથુરાની જેલમાં
કેવી વિધાતાની લીલા
જન્મ્યો વ્હાલો મથુરાની જેલમાં
કેવી વિધાતાની લીલા
વૈરી બન્યો જેનો મામો મોહાડે
વૈરી બન્યો જેનો મામો મોહાડે
એ તો મોઢા રાખતો વિલા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
છૂટ્યું ગોકુળ છૂટી રાધા
છૂટી ગોકુળની ગાયું
છૂટ્યું ગોકુળ છૂટી રાધા
છૂટી ગોકુળની ગાયું
માતા યશોદાનું હેત પણ છૂટ્યું એના
માતા યશોદા નું હેત પણ છૂટ્યું
એના ભાવ હતા બહુ ભીના
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
જગત ગુરૂ હતા જાદવ મારા
તોયે ચિતડાં એના ચીર્યા
જગત ગુરૂ હતા જાદવ મારા
તોયે ચિતડાં એના ચીર્યા
કેશવને મન કાચના ટુકડા
કેશવને મન કાચના ટુકડા
રાજમહેલના હીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
હે આખી દુનિયા એ જોયા મોંઘા હીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
જય કવિ કહે લઉ ઓવારણાં
સુભદ્રા બેનના વીરા
ગીતા રબારી કહે લઉ ઓવારણાં
સુભદ્રા બેનના વીરા
આખે આખો ઓળખી એને પછી
આખે આખો ઓળખી એને પછી
એમાં ભળી ગઈ મીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા
ના જોયા કોઈએ કાનુડાના કાળજામાં ચીરા