Na Phone Aave Taro Lyrics in Gujarati
By-Gujju04-05-2023
187 Views
Na Phone Aave Taro Lyrics in Gujarati
By Gujju04-05-2023
187 Views
એ ના ફોન આવે તારો
તો જીવ જાય મારો
એ ના ફોન આવે તારો
તો જીવ જાય મારો
તારા વગર મને ગમતું નથી
હો ના ફોન આવે તારો
તો જીવ જાય મારો
તારા વગર મને ગમતું નથી
હો સવારે સો વાર બપોરે બસો વાર
યાદ કરૂં છું હું તો તને રે હજાર વાર
એ તું ફોન ના કરે તો
મસેજ મને કરજે
હે તું ફોન ના કરે તો
મસેજ મને કરજે
તારા વગર મને ગમતું નથી
હે વાત કર્યા વગર મને ચાલતું નથી
હે ફેસબુક વોટ્સપમાં ચેટિંગ કરજે
વિડીયો કોલ કરી મને મોઢું બતાવજે
અરે ફેસબુક વોટ્સપમાં ચેટિંગ કરજે
વિડીયો કોલ કરી મને મોઢું બતાવજે
એ ના ચહેરો તારો જોવું
તો સોનુ સોનુ રોવું
એ ના મોઢું તારૂં જોવું
તો સોનુ સોનુ રોવું
તારા વગર મને ગમતું નથી
હો ના ફોન આવે તારો
તો જીવ જાય મારો
તારા વગર મને ગમતું નથી
હે વાત કર્યા વગર મને ચાલતું નથી