Thursday, 2 January, 2025

Na Valso Godi Lamana Lyrics in Gujarati

120 Views
Share :
Na Valso Godi Lamana Lyrics in Gujarati

Na Valso Godi Lamana Lyrics in Gujarati

120 Views

એ ના વાળશો ગોડી લમણાં
પ્રેમ થઇ જશે હાલ હમણાં….(2)

ના વાળશો ગોડી લમણાં પ્રેમ થઇ જશે હાલ હમણાં
તમે રૂપાળા લાગો છો બૌ ચાંદ થી ઘણા
એ તારા નેણ ગોંડી  નમણા પ્રેમ થઇ જશે હાલ હમણાં
તારા નેણ ગોંડી  નમણા પ્રેમ થઇ જશે હાલ હમણાં
તમે રૂપાળા લાગો છો બૌ ચાંદ થી ઘણા

એ તમે દિલ ના છો રે ચોર કોઈના દિલ ચોરી જશો
પાછા કોરા રૂપ નો જરા ભાવ ના ખાશો
શું કરવા રે વખાણ તું રૂપ ની છે ખાણ
શું કરવા રે વખાણ તું રૂપ ની છે ખાણ

તમે બ્યુટીફૂલ લાગો ચાંદ થી ઘણા
ઓ તમે રૂપાળા લાગો બૌ ચાંદ થી ઘણા
ઓ ઘડનારે ઘડીસે તને લાજવાબ રે
તારા રૂપ નો ચ્યોંય મળશે નહિ જવાબ રે
એ બદલી જતો હશે ગોંડી કેવો રે નજારો
જે ગોમે ગલિયો માં તમે રે પધારો

એ તારી આખો છે નશીલી જો કોઈ જોઈ જશે
હાચુ કવ સુ એને વગર પીધે ચડી જશે

એ વાલી ને જોઉં લમણાં હેંડ્યા તમે ચમણા …(2)
તમે જબરજસ્ત લાગો કૌ ચાંદ થી ઘણા
તમે રૂપાળા લાગો બૌ ચાંદ થી ઘણા

હો કરશો તમે ના આંખ ના ઉલાળા
ઘાયલ થયા છે આ દિલ અમારા
જોયી તને ચોંટી જાય જીવ મારો તાળવે
રૂપ ની રોણી હવે હેડ થોડી હળવે

એ તારો રૂપ જોયી ગોંડી થઇ જઈએ અમે ગોંડા
મોની જા ગોંડી હાચુ કવ સુ નકાર રાઈશુ અમે વાંઢા
કરી લ્યો ને ઓળખાણ ના રહેશો રે અજાણ્યા
કરી લ્યો ને ઓળખાણ ના રહેશો રે અજાણ્યા
તમે રૂપાળા લાગો બૌ ચાંદ થી ઘણા

એ તમે બ્યુટીફૂલ લાગો ચાંદ થી ઘણા
એ તમે જબરજસ્ત લાગો કૌ ચાંદ થી ઘણા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *