Sunday, 22 December, 2024

Naam Leshu Toh Badnaam Thai Jashe Lyrics in Gujarati

152 Views
Share :
Naam Leshu Toh Badnaam Thai Jashe Lyrics in Gujarati

Naam Leshu Toh Badnaam Thai Jashe Lyrics in Gujarati

152 Views

નામ લેશું તો બદનામ થઇ જશે
નામ લેશું તો બદનામ થઇ જશે
જિન્દગી એની બરબાદ થઇ જશે

હો નામ લેશું તો બદનામ થઇ જશે
નામ લેશું તો બદનામ થઇ જશે
જિન્દગી એની બરબાદ થઇ જશે

હો જયારે જયારે નીકળ સે ઘરની એ બાર
લોકો કરશે એને સવાલો હજાર
જયારે જયારે નીકળ સે ઘરની એ બાર
લોકો કરશે એને સવાલો હજાર

એ કોઈ ની આંગળી નો ઈશારો થઇ જશે
કોઈ ની આંગળી નો ઈશારો થઇ જશે
નામ લેશું તો બરબાદ થઇ જશે
હો નામ લેશું તો બદનામ થઇ જશે
નામ લેશું તો બદનામ થઇ જશે
જિન્દગી એની બરબાદ થઇ જશે
જિન્દગી એની બરબાદ થઇ જશે

હો પેલી નઝર નો મારો પેલો પેલો પ્યાર
જેની સાથે વિતાવ્યા મે વરસ દસ બાર

હો મારા વગર કાઢી ના શકે દન ચાર
ઘડી ઘડી ફોન કરે પૂછે સમાચાર
હો ખબર નતી એને થયું હશે સુ
કાલ નો વિચાર એ જ કરું હું
ખબર નતી એને થયું હશે સુ
કાલ નો વિચાર એ જ કરું હું

હો દિલ મારુ કે છે એને મજબૂરી હશે
દિલ મારુ કે છે એને મજબૂરી હશે
નામ લેશું તો બદનામ થઇ જશે
હો નામ લેશું તો બદનામ થઇ જશે
નામ લેશું તો બદનામ થઇ જશે
જિન્દગી એની બરબાદ થઇ જશે
જિન્દગી એની બરબાદ થઇ જશે

હો મજબૂરી હોય કે ભલે હોય એની મરઝી
કાયમ ખુશ રહે એવી મારી અરજી
હો ખુબ સાથ રહ્યો મને ખુબ લડાવ્યા લાડ
નથી ભુલાય એવો કદી એ એનો પાર

હો વાલી હતી ને વાલી રહેશે મારી જાન
દિલ મા નહિ થાય ઓછું એનું માન
વાલી હતી ને વાલી રહેશે મારી જાન
દિલ મા નહિ થાય ઓછું એનું માન

હો એના વિના જિન્દગી મારી રાખ થઇ જશે
એના વગર જિન્દગી મારી રાખ થઇ જશે
નામ લેશું તો બરબાદ થઇ જશે
હો નામ લેશું તો બદનામ થઇ જશે
નામ લેશું તો બદનામ થઇ જશે
જિન્દગી એની બરબાદ થઇ જશે
જિન્દગી એની બરબાદ થઇ જશે
જિન્દગી એની બરબાદ થઇ જશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *