Thursday, 26 December, 2024

Nafrat Lyrics in Gujarati – Kajal Maheriya

117 Views
Share :
Nafrat Lyrics in Gujarati – Kajal Maheriya

Nafrat Lyrics in Gujarati – Kajal Maheriya

117 Views

નફરત થઇ ગઈ છે તારાથી
નફરત થઇ ગઈ છે તારાથી

તફાવત ઘણો છે
તફાવત ઘણો છે તારા મારા વચ્ચે
ઇશ્ક મહોબતને તું ના સમજે
 મે પ્રેમ કર્યો ચાંચા રે દિલથી
તે પ્રેમ કર્યો તારા મતલબથી
નફરત થઇ ગઈ છે તારાથી
હો મેન નફરત થઇ ગઈ છે તારાથી

હો તફાવત ઘણો છે તારા મારા વચ્ચે
ઇશ્ક મહોબતને તું ના સમજે

તકલીફ તને પડશે ત્યારે યાદ મને કરશે
જયારે દર્દ તને મળશે તને ત્યારે ખબર પડશે
હો ભગવાન મારો જોજે મજબુર તને કરશે
કોશિશો લાખ કરશે તોઈ પ્રેમ ના મળશે
હો મને નફરત છે તારી શકલથી
તે મને પ્રેમ કર્યો તારા મતલબથી
નફરત થઇ ગઈ છે તારાથી
હો મેન નફરત થઇ ગઈ છે તારાથી

હો તફાવત ઘણો છે તારા મારા વચ્ચે
ઇશ્ક મહોબતને તું ના સમજે

હો આજે ભલે હશે રે એક તારો રે જમાનો
પણ ભૂલતો ના આવશે કાલે વારો  રોવાનો
તને જાણ નથી આતો સમય સમયની વાતો
આજે  સમકતા દિવસો કાલે હશે કાળી રાતો
હો મને નફરત છે તારી યાદોથી યાદોથી
તે મને પ્રેમ કર્યો તારા મતલબથી
નફરત થઇ ગઈ છે તારાથી
હો મેન નફરત થઇ ગઈ છે તારાથી
હો મેન નફરત થઇ ગઈ છે તારાથી
હો મેન નફરત થઇ ગઈ છે તારાથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *