Monday, 23 December, 2024

Nafrat Ne Layak Thai Gaya Lyrics

125 Views
Share :
Nafrat Ne Layak Thai Gaya Lyrics

Nafrat Ne Layak Thai Gaya Lyrics

125 Views

જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા

હો હારે હરવા ફરવા વાળા મનના મેલા થઈ ગયા
હો હારે હરવા ફરવા વાળા મનના મેલા થઈ ગયા
દિલથી દિલમાં રહેવા વાળા દિલના વેરી થઇ ગયા
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા
હો જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા

ઓ શું કેવું અમને જે કશામાં એ ના રહિયા
શું કેવું અમને જે કશામાં એ ના રહિયા
નસીબ ઉપર પોણી ફેરવીને જતા રહિયા
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા
હો જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા

ઓ માંગ્યો હતો પ્રેમ થોડો એનાથી અમે એનાથી
બાંધી લીધો મને એમણે વેરથી
ઓ માંગ્યો હતો પ્રેમ થોડો એનાથી અમે એનાથી
બાંધી લીધો મને એમણે વેરથી

ઓ મોંઢે હારૂ બોલવા વાળા નીકળીયા દગાળા
મોંઢે હારૂ બોલવા વાળા નીકળીયા દગાળા
દિલમાં કાંટા મને દગાના રે વાગ્યા
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા
હો જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા

હો લાખના સપના કર્યા તમે રાખનાં તમે રાખનાં
કેમ આવું કરી રહિયા તમે હકના
હો હો લાખના સપના કર્યા તમે રાખનાં તમે રાખનાં
કેમ આવું કરી તમે રહિયા હકના

એ જા તારૂ હારૂ થાઈ અમે ક્યાં છે રોક્યા
જા તારૂ હારૂ થાઈ અમે ક્યાં છે રોક્યા
કહિદોને અમે તમને ક્યારે ટોક્યા
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *