Nandlala Song Lyrics – Jignesh Barot
By-Gujju17-06-2023
Nandlala Song Lyrics – Jignesh Barot
By Gujju17-06-2023
ગોકુળ હાંભરે, ગોકુળ હાંભરે
નંદજી ના લાલ ને ગોકુળ હાંભરે
હો નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
હો નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
હો હો નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં…
હો સોના રૂપા ના અહીં વાસણ મજાના
સોના રૂપા ના અહીં વાસણ મજાના
હો હો સોના રૂપા ના અહીં વાસણ મજાના
સોના રૂપા ના અહીં વાસણ મજાના
કાંસા ની થાળી મારી રહી ગઈ ગોકુળ માં
કાંસા ની થાળી મારી રહી ગઈ ગોકુળ માં
હો …કાંસા ની થાળી મારી રહી ગઈ ગોકુળ માં
કાંસા ની થાળી મારી રહી ગઈ ગોકુળ માં
હો હો નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
હો મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં…
હો છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે
છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે
હો હો છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે
છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે
માખણ ને મિસરી મારી રહી ગઈ ગોકુળ માં
માખણ ને મિસરી મારી રહી ગઈ ગોકુળ માં
હો માખણ ને મિસરી મારી રહી ગઈ ગોકુળ માં
માખણ ને મિસરી મારી રહી ગઈ ગોકુળ માં
હો હો નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં…
હો રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે
રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે
હો હો રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે
રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે
ગોપીયો ને રાધા મારી રહી ગઈ ગોકુળ માં
ગોપીયો ને રાધા મારી રહી ગઈ ગોકુળ માં
હો ગોપીયો ને રાધા મારી રહી ગઈ ગોકુળ માં
ગોપીયો ને રાધા મારી રહી ગઈ ગોકુળ માં…
હો રાધાજી ને એટલું કેહજો ઓધવજી
રાધાજી ને એટલું કેહજો ઓધવજી
અમીભરી આંખ મારી રહી ગઈ ગોકુળ માં
અમીભરી આંખ મારી રહી ગઈ ગોકુળ માં
હો હો નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
નંદલાલા ને માતા યશોદાજી સાંભરે
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
હો મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં
હો અમીભરી આંખ મારી રહી ગઈ ગોકુળ માં ….