Saturday, 28 December, 2024

Naseeb Lyrics in Gujarati

168 Views
Share :
Naseeb Lyrics in Gujarati

Naseeb Lyrics in Gujarati

168 Views

જિંદગી જાશે હવે રડતા ને રડતા
જિંદગી જાશે હવે રડતા ને રડતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા

તને મળશે સારું કોઈ મારા કરતા
તને મળશે સારું કોઈ મારા કરતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા

જુદા થયા પછી બહુ ના રોતા
પાછું વળી ને મારી સામે ના જોતા
જુદા થયા પછી બહુ ના રોતા
પાછું વળી ને મારી સામે ના જોતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
નસીબ નોતા મળતા

વિધાતા ને કોઈ સમજાવ ચોપડા ફરીથી બનાયો
નામ એનું ઉમેરાયો કિશ્મત માં એને લખાયો
વિધાતા ને કોઈ સમજાવ ચોપડા ફરીથી બનાયો
નામ એનું ઉમેરાયો કિશ્મત માં એને લખાયો
કહી કહી થાક્યો નથી કોઈ રે સાંભળતા
કહી કહી થાક્યો નથી કોઈ રે સાંભળતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
નસીબ નોતા મળતા

ઉપર વાળો બનાવે જોડી નીચે વાળા નાખે તોડી
આમના દેશો તનશોડી કહવશું તમને હાથ જોડી
ઉપર વાળો બનાવે જોડી નીચે વાળા નાખે તોડી
આમના દેશો તરશોડી કહવશું તમને હાથ જોડી
જીવતે જીવ મેલ્યા જોને અમને મરતા
જીવતે જીવ મેલ્યા જોને અમને મરતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા

જુદા થયા પછી બહુ ના રોતા
પાછું વરી ને મારી સામે ના જોતા
જુદા થયા પછી બહુ ના રોતા
પાછું વરી ને મારી સામે ના જોતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
નસીબ નોતા મળતા
છું કરીયે…આપણાં નસીબ નોતા મળતા
નસીબ નોતા મળતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *