Friday, 5 December, 2025

Nathi Hu Dagabaaz Lyrics in Gujarati

161 Views
Share :
Nathi Hu Dagabaaz Lyrics in Gujarati

Nathi Hu Dagabaaz Lyrics in Gujarati

161 Views

નથી હું દગાબાઝ નથી બેવફા
નથી હું દગાબાઝ નથી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
નથી હું દગાબાઝ નથી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
નથી હું દગાબાઝ નથી બેવફા
નથી હું દગાબાઝ નથી બેવફા

દર્દ ની કહાની હું કોને સંભળાવું
મનડા ની વેદના કોને બતાવું
કોન સમજશે મારી આ વાતો
દુઃખ ભરી જાય છે મારી આ રાતો
તોયે તારી નફરત થી બની હું ગુનેગાર
તારી છે કસમ મારો જૂથો રે નતો પ્યાર
નથી હું દગાબાજ નથી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
નથી હું દગાબાજ નથી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
પ્રેમ ની સજા મને એવી મળી છે
નથી હું દગાબાઝ નથી બેવફા
નથી હું દગાબાઝ નથી બેવફા

મારા જીવતર ને કલંક લાગ્યું
વિધાતાના લેખે મને જીવન એવું આલ્યું
પ્રેમ ની કહાની મારી રહી ગઈ અધૂરી
બેવફા નામ થી એ થઇ ગઈ પુરી
માફ મને કરી દેજે તારા થી દૂર જવસુ
જતા જતા સાજન તને અલવિદા હું કવસુ
નતી હું દગાબાઝ નતી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
નતી હું દગાબાઝ નતી બેવફા
તારા પ્રેમ ને મેતો કરી છે વફા
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
પ્રેમ ની સજા મને એવી મળી છે
નોતું રડવું તોયે આંખો રડી છે
નતી હું દગાબાઝ નતી બેવફા
નતી હું દગાબાઝ નતી બેવફા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *