Nati Mara Kishmat Ma Mane Ae Gami Gai Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Nati Mara Kishmat Ma Mane Ae Gami Gai Lyrics in Gujarati
By Gujju17-06-2023
વીતી ગયા વર્ષો વાટ જોઈ રાત-દિવસો
વીતી ગયા વર્ષો વાટ જોઈ રાત-દિવસો
નજર સામે રહેતો જાનુ એક તારો ચેહરો
પ્રેમ કહાની મારી અધૂરી રહી ગઈ
વળી પાછી આવી ના મારા દિલ ને ઠુકરાવી ગઈ
નતી મારા કિશ્મત માં મને એ ગમી ગઈ
નતી મારા કિશ્મત માં મને એ ગમી ગઈ
પ્રેમ ની દુનિયા મારા દિલ માં વસાવી મેં
દિલ ના ધબકારે નામ એના લીધું મેં
કર્મે લખાયાતા કાળા મારા લેખ રે
માસુમ મુરત એની આખો માં સમાવી મેં
છોડી ગઈ જ્યારથી રડતી થઇ આંખરે
યાદો એની ઝેર બની મારે દિવસ-રાત રે
મુજથી કેમ આજ નારાજ એ થઇ ગઈ
એના રે દિલ થી મને બાકાત કરી ગઈ
નતી મારા કિશ્મત માં મને એ ગમી ગઈ
નતી મારા કિશ્મત માં મને એ ગમી ગઈ
દિવસ ઉગે કયારે જોતો એની વાટ રે
નાદાન દિલ મારુ કરે એક વાત રે
સવાર પડતાજ જોવું એનું મુખ રે
વાટ મારી જોજે એવું કહીને મને ગઈતી એ
જોવા એનું મુખ રોજ ઉભો એને આગણે
મળા મને હમાચાર પરણી બીજા સાથ એ
જીવતી લાશ મને આજ એ બનાવી ગઈ
કર્મે મારા કેવા લેખ એ મારી ગઈ
નતી મારા કિશ્મત માં મને એ ગમી ગઈ
વીતી ગયા વર્ષો વાટ જોઈ રાત-દિવસો
નજર સામે રહેતો જાનુ એક તારો ચેહરો
પ્રેમ કહાની મારી અધૂરી રહી ગઈ
વળી પાછી આવી ના મારા દિલ ને ઠુકરાવી ગઈ
નતી મારા કિશ્મત માં મને એ ગમી ગઈ
નતી મારા કિશ્મત માં મને એ ગમી ગઈ
નતી મારા કિશ્મત માં મને એ ગમી ગઈ




















































