Navrang Lyrics in Gujarati
By-Gujju10-05-2023
200 Views
Navrang Lyrics in Gujarati
By Gujju10-05-2023
200 Views
હે ગરવા ગજાનંદ આવો ગણપતી
રિદ્ધિ-સિદ્ધિ માં આવો સરસ્વતી
હે ગરવા ગજાનંદ આવો ગણપતી
રિદ્ધિ-સિદ્ધિ માં આવો સરસ્વતી
હો આવો દુંદાળા આવો સુંઢાળા
આવો દુંદાળા આવો સુંઢાળા
આવો વિઘ્નહર્તા …
આયા નવરાતના નવ નોરતા
આયા નવરાતના નવ નોરતા
હે ગરવા ગજાનંદ આવો ગણપતી
રિદ્ધિ-સિદ્ધિ માં આવો સરસ્વતી
હો વાયરા બાપા તારા વાસેડા રે વાળે
ગંગાને જમાના તારા પગલાં પખાળે
હો વાયરા બાપા તારા વાસેડા રે વાળે
ગંગાને જમાના તારા પગલાં પખાળે
હો દેવ દયાળા આવો થઈ રાખવાળા આવો
દેવ દયાળા આવો થઈ રાખવાળા આવો
આવોને એકદંતા …
આયા નવરાતના નવ નોરતા
આયા નવરાતના નવ નોરતા
હે ગરવા ગજાનંદ આવો ગણપતી
રિદ્ધિ-સિદ્ધિ માં આવો સરસ્વતી




















































