Sunday, 22 December, 2024

નવરાત્રી શુભેચ્છા Quotes in Gujarati

994 Views
Share :
નવરાત્રી શુભેચ્છા Quotes in Gujarati

નવરાત્રી શુભેચ્છા Quotes in Gujarati

994 Views

આજ થી શરૂ થતા માઁ આધ્યાશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી 💃.

માઁ આધ્યાશક્તિ આપને સુખ, સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏 સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ… 💐

જય માતાજી નો અર્થ:
👉 જ. : જનની-માતા
👉 ય. : યશોદા જેવી મમતા વાળી
👉 મા. : મારે તોય તુ
👉 તા. : તારે તોય તુ
👉 જી. : જીવાડે તોય તુ

આમ જયમાતાજી નો અર્થ જનની યશોદા જેવી, મારે તોય તુ, તારે તોય તુ, જીવાડે તોય તુ

નવરાત્રીની તમને તથા તમારા પરિવારને હાદિઁક શુભકામનાઓ 😘

જુમસે આખું જગત ગરબાની તાલે
તહેવારોનો અવસર આવી ચૂક્યો છે
એમાં મારી માવડી આવી રહી છે એના આશીર્વાદ લઈને
ત્યાં એનો ભક્ત ક્યારનોય રાહ જોઈ થાક્યો છે..
નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ

તમારા નામ અને ફોટા સાથે હેપ્પી નવરાત્રીનું ગ્રીટિંગ કાર્ડ બનાવો.

Navratri greeting card with name and image 1
Navratri greeting card with name and image

સારા કર્મો કરી કર્મોનું ફળ મળે છે
ભકિત કરીને માતાજીના આશીર્વાદ પણ ફળે જ છે 
નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ

સાથિયાઓ પૂરાય રહ્યા છે
અને મારા માતાજી આવી રહ્યા છે
ભક્તો એની વાટ જોઈ રહ્યા છે
અને ખેલૈયાઓ ગરબા લઈ રહ્યા છે
આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના

લઈને દાંડિયા તૈયાર છે એની રાધા
જોઈ વાટ એના કાન્હાની 
વિચારે છે જ્યારે આવશે મારો કાનો
થાકી ગઈ છે હવે આંખલડી…
નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ

કરું ઉપાસના માં તમારી
એક જ આશા અમને તમારી
આપજો આશીર્વાદ અમને તમારા
સદાય રાખજો માથે હાથ તમારો
આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના

જુમે છે જગ આખું
જગત જનની ની આરાધનામાં
પૂરી કરે છે માતા ઈચ્છા તમામની
સાથે પૂરી કરે ઈચ્છા પણ આપની
 નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 

માતાજી આવે તમારે આંગણે
અને તમારી બધી મનોકામના પુર્ણ થાય
સાથિયા પૂરાય આંગણે
અને સૌ કોઈ ભેગા થાય
નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ

નવરાત્રી શુભેચ્છા – NAVRATRI QUOTES IN GUJARATI

જમાવી છે રાસ ગરબાની રમઝટ
લઈને આવજો તમારા સાથીઓ
જુમસુ ગરબાની તાલે ભૂલી જગતના દુઃખ
ઈચ્છા એટલી જ રાખું ક્યારેય ના ઘટે તમારા જીવનનું સુખ
આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના

આવે છે ફકત નવ રાત્રિનો અવસર
પણ આખું વર્ષ રાહ જોવાય છે
આવી જાઓ હવે માતાજી મારા
તમારા વિના પણ ક્યાં રહેવાય છે 
 નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 

રાતો તો વીતતી જ જાય છે રોજ
પણ નવ રાત્રીની વાત જ કંઈક અલગ હોય છે
એક બાજુ ગરબાની રમઝટ જામે છે
ત્યાં બીજી બાજુ માતાજીની આરાધના થતી હોય છે 
આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના

કરવાને પૂજા માતા અંબાની છે
લઈને આવે સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં
એટલી જ વિનતી માતાને અમારી છે 
આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના

કારણ વગર સૌ કોઈ પોતાની તાલે જૂમે છે
આ તો નવરાત્રી છે સાહેબ 
માતાજીના ડાકલા વગર
ક્યાંક તો કંઇક ખૂટે જ છે.
આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ
લઈને આવે એવી શુભકામના

સારા કર્મો કરી કર્મોનું ફળ મળે છે
ભકિત કરીને માતાજીના આશીર્વાદ પણ ફળે જ છે 
નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ

જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી

મીણબત્તી પ્રકાશ મે, તમારા જીવન જ્યોત,
તમે હંમેશા ખુશ અને વિજયી હોઈ શકે,
સનશાઇન ભવ્ય સવારે બનાવી શકે,
તમારા બધા અંધકાર દૂર ઉડી શકે છે,
ઈચ્છતા યુ હેપી નવરાત્રી!

કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!
હેપ્પી નવરાત્રી

આખા વિશ્વની રક્ષા કરે છે મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!
હેપ્પી નવરાત્રી

દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી

આસમાની રંગની ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય.
નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ………..

માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની
આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!

અમે રાહ હતી, તેણે પાછા ગયા જોવા માટે …
તેણે પાછા માતા રાની સિંહ પર ગયા …
હવે મન દરેક ઇચ્છા સંતોષે …
ભરીને તમામ વેદના માતાએ તેમના દરવાજા પર પાછા ફર્યા|
|| હેપી નવરાત્રી ||

એક‌ તો આ નવલી નવરાત્રી ‌ને…
એમા તારૂ હીચં લઈ ને સામે આવ્વું
જુના દિવસો ની યાદ કરાવી દીધી તે યાર…
હેપી નવરાત્રી 2023!

આખા વિશ્વની રક્ષા કરે છે મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!!
હેપ્પી નવરાત્રી

કોઇ ના જીવનની ‘અંધારી’ રાતોને-
‘અજવાળી’ કરવી…
એ પણ એક નવરાત્રી જ છે !!
નવરાત્રી ની શુભ -કામનાઓ

કાલથી નવલા નવરાત્રી ચાલુ થઇ જાશે
થનગનતા હૈયા મન મૂકી ગરબાની જમાવટ કરશે
પણ જો જો હો ભોળવાય ના જાતા
ચણિયા-ચોળીમા બધી સારી જ લાગશે
નવરાત્રી ની શુભેચ્છા…

માઁ દુર્ગા તમને એની નવ ભુજાઓ 💪 વડે શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા અને સમૃદ્ધિ અર્પણ કરે તેમજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના. 🙏

🥢 નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ 🥢

મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો, થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક, પર થોડી લગાર

નવલી નવરાત્રીની સર્વે મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ. 💐

કુમકુમના પગલાં 👣 પડ્યાં,
માડીના હેત ઢળ્યાં,
જોવા લોક ટોળે વળ્યાં રે…
માડી તારા આવવાના એંધાણ થયાં.

માઁ ભવાની, માઁ જગદંબા તમને અને તમારા પરિવાર ને સદાય હસતા અને ખુશ રાખે તેવી પ્રાર્થના… 🙏

|| જય માતાજી ||

🥢 નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 🥢

“માઁ” એ ગરબો 🪔 કોરાવ્યો ગગન ગોખમાં રે,
સજી સોળ રે શણગાર 🥻…
મેલી દિવડા 🪔 કેરી હાર…
“માઁ” એ ગરબો 🪔 કોરાવ્યો ગગન ગોખમાં રે…

🙏 દર્શને સિદ્ધિ, ચરણે તૃપ્તિ, શરણે મુક્તિ 🙏

આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.

દુર્ગા માતા ને વિનંતી 🙏 કરુ છુ કે…
આપના જીવન માં સુખ-શાંતિથી છલ્કાવી દે અને
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.

🪔 નવરાત્રી પર્વની હાર્દિક શુભકામના 🪔

શિવને શકિત મારી અખંડ ભક્તિ,
સમરુ માત ભવાની રે…હા….

બધા મિત્રોને નવલી નવરાત્રીની શુભકામનાઓ તથા નવરાત્રીના નવ નોરતા આપ સહુના માટે મંગલમય બની રહે એવી પ્રાર્થના… 🙏

કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ.

આજથી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને શુભેચ્છા પાઠવું છું. 🎉
માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાથના… 🙏

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *