Saturday, 16 November, 2024

Nen Me Samaya Lyrics in Gujarati

115 Views
Share :
Nen Me Samaya Lyrics in Gujarati

Nen Me Samaya Lyrics in Gujarati

115 Views

હે નજરો ના મળી હોત તો આવું ના થોત ભઈ
હે વિયોગની વેદના ના વેઠી મેં હોત કઈ
હે નજરો ના મળી હોત તો આવું ના થોત ભઈ
હે વિયોગની વેદના ના વેઠી મેં હોત કઈ
હો નજરો મળીને નેણમો સમાયા
એ દાડે તમે મારા કાળજે કોરાયા

હે પ્રેમ ના કર્યો હોત તો દિલ ના દુખ્યું હોત ભઈ
હે શાંતીથી હું તો મારી જિંદગી જીવોત હોત ભઈ
હે નજરો ના મળી હોત તો આવું ના થોત ભઈ

હો મજાની જિંદગી હતી બગાડી તે મારી
હું યે પાગલ છું બેઠો દલ હારી
હો મજાની જિંદગી હતી બગાડી તે મારી
હું યે પાગલ છું બેઠો દલ હારી
હો જાણ્યો નતો તારો ઈરાદો આવો
કરી દીધો મને જગતમાં સાવો

હે પ્રેમથી જો મને કઈ ધીધુ રે હોત કઈ  
હે ગમેતેમ કરી મન મનાવી લોત ભઈ
હે નજરો ના મળી હોત તો આવું ના થોત ભઈ

હો દિલ દીવાનું એને મનાવાનું કાઠું
તડપ્યા કરે એતો સાદા તારી હાટુ
હો દિલ દીવાનું એને મનાવાનું કાઠું
તડપ્યા કરે એતો સાદા તારી હાટુ
મનને મનાવું ના મોને મારી વાત
રડ્યા કરે એને આવી તારી યાદ

હે મને લાગે જોણી જોઈ વોરયું મે મોત ભઈ
હે પ્રેમ કરીને મેં કરીથી ભુલ ભઈ
હો નજરો ના મળી હોત તો આવું ના થોત ભઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *