Wednesday, 8 January, 2025

Nevo No Poni Mobhe Chade Lyrics | Mayank Rathod

117 Views
Share :
Nevo No Poni Mobhe Chade Lyrics | Mayank Rathod

Nevo No Poni Mobhe Chade Lyrics | Mayank Rathod

117 Views

એ મારી સિકોતર જેને મળે
એ મારી સિકોતર જેને મળે
માતાની ભક્તિ જેને ફળે
પછી નેવોનો પોણી મોભે ચડે

એ કાળા કામણથી કોય ના વડે
કાળ પણ આગળ પોણી ભરે
પછી નેવોનો પોણી મોભે ચડે

કેન્સર પીવાવાળી માતા છે જબરી
મામાની માતાની વાત ના હોય અવળી
કેન્સર પીવાવાળી માતા છે જબરી
મામાની માતાની વાત ના હોય અવળી

હે બળનારા ભલે બળ્યા કરે
માતાની હોમે જે ઓગળી કરે
પછી નેવોનો પોણી અલ્યા મોભે ચડે
હે અલ્યા નેવોનો પોણી જોને મોભે ચડે

કોઈના રે દમ ઉપર ના વડે સિકોતર
ભલે તું દુનિયા આખી રે ફર
મામાની માતા છે પાવરવાળી
સદા રે અમારી કરતી રખવાડી

હો ખોટું કરનારથી કોય ના વડે
પાવર વાળાનો પાવર ઉતારે
ખોટું કરનારથી કોય ના વડે
પાવર વાળાનો પાવર ઉતારે

હે બળનારા ભલે બળ્યા કરે
માતાની હોમે જે ઓગળી કરે
પછી નેવોનો પોણી અલ્યા મોભે ચડે
હે અલ્યા નેવોનો પોણી જોને મોભે ચડે

હો હાચા માનહનું માં ભલું તું કરતી
તારી દયાથી વેળા રે વરતી
હો હાચા માનહનું માં ભલું તું કરતી
તારી દયાથી વેળા રે વળતી

હો સિકોતરના કંરટથી છેટા રે રેજો
લાખો દુશ્મન તમે ચેતી રે જાજો
સિકોતરના કંરટથી છેટા રે રેજો
લાખો દુશ્મન તમે ચેતી જાજો

બળનારા ભલે બળ્યા કરે
માના હોમે ઓગળી જે કરે
પછી નેવોનો પોણી મોભે ચડે
માતા સિકોતર જેને મળે
અલ્યા પછી નેવોનો પોણી જોને મોભે ચડે.

English version

Ae mari sikotar jene male
Ae mari sikotar jene male
Matani bhakti jene fade
Pachhi nevono poni mobhe chade

Ae kala kamanthi koy na vade
Kal pan aagad poni bhare
Pachhi nevono poni mobhe chade

Cancer pivavali mata chhe jabari
Mamani matani vat na hoy avadi
Cancer pivavali mata chhe jabari
Mamani matani vat na hoy avadi

He badnara bhale badya kare
Matani home je aogadi kare
Pachhi nevono poni mobhe chade
He alya nevono poni jone mobhe chade

Koina re dam upar na vade sikotar
Bhale tu duniya akhi re far
Mamani mata chhe pawarvali
Sada re amari karti rakhvadi

Ho khotu karnarthi koy na vade
Powar vadano power utare
Khotu karnarthi koy na vade
Powar vadano power utare

He badnara bhale badya kare
Matani home je aogadi kare
Pachhi nevono poni alya mobhe chade
He alya nevono poni jone mobhe chade

Ho hacha manahnu maa bhalu tu karti
Tari dayathi veda re varti
Ho hacha manahnu maa bhalu tu karti
Tari dayathi veda re vadti

Ho sikotarna karantthi chheta re rejo
Lakho dushman tame cheti re jajo
Sikotarna karantthi chheta re rejo
Lakho dushman tame cheti re jajo

Badnara bhale badya kare
Mana home aogadi je kare
Pachhi nevono poni mobhe chade
Mata sikotar jene male
Alya pachhi nevono poni jone mobhe chade.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *