Sunday, 22 December, 2024

નીંદ સે અબ જાગ બન્દે

334 Views
Share :
નીંદ સે અબ જાગ બન્દે

નીંદ સે અબ જાગ બન્દે

334 Views

નિંદ નિશાની મોત કી, ઉઠ કબીરા જાગ,
ઓર રસાયન છાંડી કે, નામ રસાયન લાગ…

નિંદ સે અબ જાગ બંદે, રામમેં અબ મન રમા,
નિરગુના સે લાગ બંદે, હૈ વહી પરમાત્મા… નિંદ સે

હો ગઈ હૈ ભોર કબ સે, જ્ઞાન કા સૂરજ ઉગા,
જા રહી હર સાંસ બિરથા, સાંઈ સુમિરન મેં લગા… નિંદ સે

ફિર ન પાયેગા તું અવસર, કર લે અપના તું ભલા,
સ્વપ્ન કે બંધન હૈ જુઠે, મોહસે મનકો છોડા… નિંદ સે

ધારલે સતનામ સાથી, બન્દગી કરલે જરા,
નૈન જો ઉલટે કબીરા, સાંઈ તો સન્મુખ ખડા… નિંદ સે

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ નામસ્મરણનો મહિમા ગાય છે. તેઓ કહે છે કે માયાની નિંદ્રામાં તું સુઈ રહ્યો છે તે તો તને ક્ષણભંગુર અને નાશવંત પદાર્થો તરફ લઈ જશે અને તારો વિનાશ નોંતરશે. માટે એમાંથી જાગી જા. બીજા બધા કામ છોડીને પરમાત્મામાં તારું મન જોડ, તેનું નામ સ્મરણ કર. એક વાર જ્ઞાનનો સૂરજ ઉદય થઈ ગયો પછી તારો પ્રત્યેક શ્વાસ પરમાત્માનું નામ લેવા માટે વપરાવો જોઈએ. એ સિવાયનું જીવન વ્યર્થ છે. આ માનવજીવન તને મળ્યું છે તે અણમોલ છે. એ તને વારે વારે નથી મળવાનું એથી તું બધા જ બંધનોથી અને વિષયોના મોહથી તારા મનને મુક્ત કર. પરમાત્માનું ભજન કરી છે. જો તો ખરો પરમાત્મા તારાથી દૂર નથી અર્થાત્ તે તારી સામે જ ઊભા છે.

English

Nind nishani maut ki, uth kabira jaag,
Aur rasayan chhandi ke, naam rasaayan laag.

Nind se ab jaag bande, ram me ab man lagaa,
Nirguna se laag bande, hai vahi parmatma … nind se

Ho gayi hai bhor kab se, gyan se suraj ooga,
Ja rahi har sans birtha, sai sumiran me lagaa … nind se

Phir na payegaa tu avsar, kar le apna tu bhalaa,
Swapna ke bandhan hai juthe, moh se man ko chhuda … nind se

Dhar le satnaam sathi, bandage kar le jaraa,
Naina jo ulte kabira, sai to sanmukh khada … nind se.

Hindi

नींद निशानी मौत की, उठ कबीरा जाग,
ओर रसायन छांडी के, नाम रसायन लाग ।

नींद से अब जाग बन्दे, राम में अब मन रमा,
निर्गुना से लाग बन्दे, है वही परमात्मा … नींद से

हो गइ है भोर कब से, ज्ञान का सूरज उगा,
जा रही हर साँस बिरथा, साँइ सुमिरन में लगा … नींद से

फिर न पायेगा तु अवसर, कर ले अपना तु भला,
स्वप्न के बंधन है जुठे, मोह से मन को छुडा … नींद से

धार ले सतनाम साथी, बंदगी कर ले जरा,
नैन जो उलटे कबीरा, साँई तो सन्मुख खडा … नींद से

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *