Sunday, 22 December, 2024

Nindarma Gherana Jadeja Jagjo Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

168 Views
Share :
Nindarma Gherana Jadeja Jagjo Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

Nindarma Gherana Jadeja Jagjo Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

168 Views

એ જી તમે મત કરો નીંદરડી સે પ્યાર રે
હા… હા…. હા… હા… હા… હા…
એવા નિંદરમાં ઘેરાયેલ રે જાડેજા વેલા જાગજો રે જી
એવો જાગીને જ્યાં જોયું રે જેસલજી તારો માંડવો રે જી

એવા પેલા પેલા જુગમાં રે પ્રેહલાદરાજા જાગીયા રે જી
પેલા પેલા જુગમાં રે પ્રેહલાદરાજા જાગીયા રે જી
અને ઈતો પાંચ કરોડ લઈ અવતરીયા રે
હા… હા…. હા… હા… હા… હા…
એવા નિંદરમાં ઘેરાણાં રે જેસલજી રે જાગજો રે જી
એ જાગીને જ્યાં જોયું રે એ જાડેજા તારો માંડવો રે જી

એવા બીજા બીજા જુગમાં રે હરચંદ્રરાજા જાંગીયા રે જી
બીજા બીજા જુગમાં રે હરચંદ્રરાજા જાંગીયા રે જી
અને ઈતો સાત કરોડ લઈ અવતરીયા રે
હા… હા…. હા… હા… હા… હા…
એવા નિંદરમાં ઘેરાયેલ રે જેસલરાજા જાગજો રે જી
એ જાગીને જ્યાં જોયું રે એ જેસલજી તારો માંડવો રે જી

એવા ત્રીજા ત્રીજા જુગમાં રે યુધિષ્ઠિર જાગીયા રે જી
ત્રીજા ત્રીજા જુગમાં રે રાજા યુધિષ્ઠિર જાગીયા રે જી
અને ઈતો નવ રે કરોડ લઈ અવતરીયા રે
હા… હા…. હા… હા… હા… હા…
નિંદરમાં ઘેરાયેલ રે એ જાડેજા હવે જાગજો રે જી
જાગીને જ્યાં જોયું રે એ જેસલજી તારો માંડવો રે જી

એવા ચોથા ચોથા જુગમાં રે બલીરાજા જાગીયા રે જી
ચોથા ચોથા જુગમાં રે બલીરાજા જાગીયા રે જી
અને ઈતો બાર રે કરોડ લઈ અવતરીયા રે
હા… હા…. હા… હા… હા… હા…
એવા નિંદરમાં ઘેરાણું રે જાડેજા હવે તો જાગજો રે જી
જાગીને જ્યાં જોયું રે એ જેસલ જાડેજાનો માંડવો રે જી

એ જી તમે મત કરો એ નીંદરડી સે પ્યાર રે
હા… હા…. હા… હા… હા… હા…
એવા નિંદરમાં ઘેરાયેલ રે જાડેજા વેલા જાગજો રે જી
એવો જાગીને જ્યાં જોયું રે જેસલજીનો માંડવો રે જી
એવા નિંદરમાં ઘેરાયેલ રે જાડેજા વેલા જાગજો રે જી
એ જાડેજા વેલા જાગજો રે જી
એ જેસલ વેલા જાગજો રે જી.

English version

Ae ji tame mat karo nindardi se pyar re
Ha… Ha…. Ha… Ha…. Ha… Ha….
Aeva nindarma gherayel re jadeja vela jagjo re ji
Aevo jagine jya joyu re jesalji taro mandavo re ji

Aeva pela pela jugma re prehladraja jagiya re ji
Pela pela jugma re prehladraja jagiya re ji
Ane eto panch karod lai avtariya re
Ha… Ha…. Ha… Ha…. Ha… Ha….
Aeva nindarma gherana re jesalji re jagjo re ji
Ae jagine jya joyu re jadeja taro mandavo re ji

Aeva bija bija jugma re harchandraraja jagiya re ji
Bija bija jugma re harchandraraja jagiya re ji
Ane eto saat karod lai avtariya re
Ha… Ha…. Ha… Ha…. Ha… Ha….
Aeva nindarma gherayel re jesalraja jagjo re ji
Ae jagine jya joyu re ae jesalji taro mandavo re ji

Aeva trija tija jugma re yudhisthir jagiya re ji
Trija tija jugma re raja yudhisthir jagiya re ji
Ane eto nav re karod lai avtariya re
Ha… Ha…. Ha… Ha…. Ha… Ha….
Nindarma gherayel re jadeja have jagjo re ji
Jagine jya joyu re jesalji taro mandavo re ji

Aeva chotha chotha jugma re baliraja jagiya re ji
Chotha chotha jugm re baliraja jagiya re ji
Ane eto bar re karod lai avtariya re
Ha… Ha…. Ha… Ha…. Ha… Ha….
Aeva nindarma gheranu re jadeja have to jagjo re ji
Jagine jya joyu re jesal jadejano mandavo re ji

Ae ji tame mat karo ae nidardi se pyar re
Ha… Ha…. Ha… Ha…. Ha… Ha….
Aeva nindarma gherayel re jadeja vela jagjo re ji
Aevo jagine jya joyu re jesaljino mandavo re ji
Aeva nindarma gherayel re jadeja vela jagjo re ji
Ae jadeja vela jagjo re ji
Ae jesal vela jagjo re ji.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *