Wednesday, 13 November, 2024

O Bewafa Tara Premma Van Mote Marya Lyrics in Gujarati

103 Views
Share :
O Bewafa Tara Premma Van Mote Marya Lyrics in Gujarati

O Bewafa Tara Premma Van Mote Marya Lyrics in Gujarati

103 Views

બીજા હારે તને જોઈ બળી ગયા
બીજા હારે તને જોઈ બળી ગયા
જીવતે જીવ મરી ગયા
કાળજાના મારા કટકા કર્યા
ઓ બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા

અરે  દગાબાજ ચમ આવા દગા તે કર્યા
મારી આંખોથી અઢળક આંશુ રે ઢળ્યા
હો બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા

બીજા હારે તને જોઈ બળી ગયા
જીવતે જીવ મરી ગયા
કાળજાના મારા કટકા કર્યા
ઓ બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા
અરે રે બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા

હો પ્રેમના વેમમાં રાખી મને બીજે કરતી પ્યાર
સમજી ના શક્યો હું તો તારી ગહેરી ચાલ
હો પ્રેમની રમત તું તો કેવી રમી ગઈ
અમને છેતરીને તું તો પારકાની થઇ
અમે ભરોસા પર રહી ગયા
અમે ભરોસા પર રહી ગયા
તમે ભરોસા ને તોડી ગયા
દિલના મારા કટકા કર્યા
ઓ બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા
અરે રે બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા

જ્યારથી તને ચાહી ત્યારથી કરી મેં વફા
તોય તારી જાત તે બતાવી બેવફા
હો તને રાજી રાખવા બધું લુંટાવી દીધું
મન ના માનતું તોય કર્યું તારૂં રે કીધું

અમે વાતોમાં ભોળવાઈ ગયા
અમે વાતોમાં ભોળવાઈ ગયા
એક બેવફાને મોહી ગયા
સપના ઉપર પાણી ફર્યા
ઓ બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા
અરે રે બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા

બીજા હારે તને જોઈ બળી ગયા
જીવતે જીવ મરી ગયા
કાળજાના મારા કટકા કર્યા
ઓ બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા
હો બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા
અરે ઓ બેવફા તારા પ્રેમમાં વણ મોતે મર્યા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *