O Bhagwan Aa Kevi Judai Lyrics in Gujarati
By-Gujju17-06-2023
126 Views
O Bhagwan Aa Kevi Judai Lyrics in Gujarati
By Gujju17-06-2023
126 Views
મારી પ્રીતની કેવી મજબૂરી છે
હો હો મારી પ્રીતની કેવી મજબૂરી છે
હારે રહીને પણ દુરી છે
તારી જુદાઈમાં કેમ જીવવું મારે
તારા વિના હવે જીવ જાય રે
ભીની આંખોએ યાદ તારી આવી
ઓ ભગવાન આ કેવી જુદાઈ
ઓ ભગવાન આ કેવી જુદાઈ
ઓ રાહોમાં તારી આ રાતો વીતી ગઈ
યાદોમાં તારી આ જિંદગી અધૂરી
હો અધૂરી વાતોને મુલાકાત રહી ગઈ
મળશું ફરી તું એવું મને કહી ગઈ
તારી જુદાઈમાં કેમ જીવવું મારે
સાથી હવે ના તડપાવ રે
ભીની આંખોએ યાદ તારી આવી
ઓ ભગવાન આ કેવી જુદાઈ
ઓ ભગવાન આ કેવી જુદાઈ
હો ખુલ્લું આકાશને રાતો અંધારી
રૂંવે કેવી વાટ જોઈ હાલત અમારી
કોઈ ના જાણે આ તડપ અમારી
તારી જુદાઈમાં કેમ જીવવું મારે
જોઈ લે મારા હાલ રે
ભીની આંખોએ યાદ તારી આવી
ઓ ભગવાન આ કેવી જુદાઈ
ઓ ભગવાન આ કેવી જુદાઈ
ઓ ભગવાન આ કેવી જુદાઈ