Sunday, 22 December, 2024

O Dakor Wale Aaye Lyrics in Gujarati

5490 Views
Share :
O Dakor Wale Aaye Lyrics in Gujarati

O Dakor Wale Aaye Lyrics in Gujarati

5490 Views

ઓ ડાકોર વાલે આયે મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તારૂ દેરૂ ગગનમાં ગાંજે તારા દરવાજે નોબત વાગે
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તારા દેરા પસવાડે ફૂલવાડી તને હાર પેરાવુ વનમાળી
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તારા પેલા પગથિયે પથ્થર તને ચડાવું સોનાનું સત્તર
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન

ઓ ડાકોર વાલે આયે મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તમે નંદ જશોદાના લાલા તમે ભજનમાં આવો મારા વાલા
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તારે દશ આંગળીયે વેઢા મને એકવાર જાતરાયે તેડા
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તારે બેસવા પ્લેનકી ઘોડા તારા પગમાં સોનાના તોડા  
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન

ઓ ડાકોર વાલે આયે મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તારો માખણીયો છે આરો મારો સફળ થયો જનમારો
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તમે દ્વાકા થી ડાકોર આવ્યા તમે બોડાણાની વેલે બેસી આવ્યા
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તમે ગોમતીમાં સન્તાણા વાલા ભાલેથી વીંધાણા
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન

ઓ ડાકોર વાલે આયે મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
જન ગંગા વહીની વાડી જવા વાલા થયા વનમાળી
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
તારા મંદિરમાં અખન્ડ તારા ભક્તો ઘણુ ઘણુ જીવો
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન
ઓ ડાકોર વાલે આયે મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન
મને લાગી તારી ધુન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *