Friday, 16 May, 2025

O Diku Aa Shu Kari Gai Lyrics in Gujarati

143 Views
Share :
O Diku Aa Shu Kari Gai Lyrics in Gujarati

O Diku Aa Shu Kari Gai Lyrics in Gujarati

143 Views

હો રણ માં રઝળતો કરી એકલો  મેલી ગઈ
હો રણ માં રઝળતો કરી એકલો  મેલી ગઈ
પહેલા હસાવી પસી રડતો કરી ગઈ
ઓ …હો …હો …ઓ …હો… હો
રણ માં રઝળતો કરી એકલો  મેલી ગઈ
પહેલા હસાવી પસી રડતો કરી ગઈ
સાથ અધવચમાં મારો કેમ તું છોડી ગઈ
શું હતો વાંક મારો પ્રેમ તું ભૂલી ગઈ
સાથ અધવચમાં મારો કેમ તું છોડી ગઈ
શું હતો વાંક મારો પ્રેમ તું ભૂલી ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ

હો વેળા કેવી વહમી આયી મોતની તું ઘડી લાઇ
જ્યારથી જીવનમાં આયી મોતની તું ઘડી લાઇ
જ્યારથી જીવનમાં આયી જિંદગીમાં આગ લગાઈ
હો કરીને તે બેવફાઈ દિલમાં હોળી હળગાવી
ના તને દયા આવી મોતની તો ઘાત લાઇ
મારી જાશે મને તારી બેવફાઈ
મારી જાશે મને તારી બેવફાઈ
તારી બેવફાઈ
રાત અંધારી જીવનમાં તું કરી ગઈ
પ્રેમની મારી ફજેતી તું કરી ગઈ
રાત અંધારી જીવનમાં તું કરી ગઈ
પ્રેમની મારી ફજેતી તું કરી ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ

હો વાયરો આ દુઃખ નો વાયો પ્રેમમાં હું લુંટાયો
ભોળી વાતે ભરમાયો પ્યાલો તે ઝેરનો પાયો
હો રોવાનો દાડો આયો તે તારો કેર વર્તાયો
મારો મારો કરી ફસાયો તોય તારો નામન આયો
કરી ગઈ મારી તુંતો જગ હસાઈ
કરી ગઈ મારી તુંતો જગ હસાઈ
જગ હસાઈ
મારા અરમાનોને રાખમાં રોળી ગઈ
પોતાની માની એતો જાન મારી લય ગઈ
મારા અરમાનોને રાખમાં રોળી ગઈ
પોતાની માની એતો જાન મારી લય ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *