O Mara Lal Lyrics in Gujarati
By-Gujju08-06-2023
147 Views
O Mara Lal Lyrics in Gujarati
By Gujju08-06-2023
147 Views
હો…હો…હો…
ઓ મારા લાલ ઓ મારા લાલ
ઓ મારા લાલ ઓ મારા લાલ
તને જોઈને ઉભરે મારા હૈયે અઢળક વાલ
તું મારા કિયા જનમનો પ્યાર
તું મારા કિયા જનમનો પ્યાર
ઓ મારા લાલ ઓ મારા લાલ
ઓ મારા લાલ ઓ મારા લાલ
તને જોઈને ઉભરે મારા હૈયે અઢળક વાલ
તું મારા કિયા જનમનો પ્યાર
તું મારા કિયા જનમનો પ્યાર
ઓ મારા લાલ ઓ મારા લાલ
ઓ મારા લાલ ઓ મારા લાલ