O Mari Heer Lyrics in Gujarati
By-Gujju25-04-2023
223 Views

O Mari Heer Lyrics in Gujarati
By Gujju25-04-2023
223 Views
કેવી રીતે કહું તને,
કેવી રીતે પૂછું તને…
કેમ તારી યાદ આવે,
કેમ નહીં ભૂલું તને…
શ્વાસો મારી પૂછે તારી ખબર,
જાદુ આ કેવો રે મારા પર..
ઓ મારી હીર…3
કહી દે, તું પણ ચાહે મુઝને કહી દે,
નહીં તો કોઈ ઈશારો દઈ દે.., દઈ દે રે.., દઈ દે..
વરસે, ચાહત બેય બાજુથી વરસે,
તો પણ બે મન કેવા તરસે.., તરસે રે.., તરસે રે..,
તારા વિના કોઈ નથી,
તારા જેવી જોઈ નથી…
આવી રીતે કોઈ માટે,
આંખો મારી રોઈ નથી…
રાહત મળે નહીં તારા વગર,
થઈ જા તું મારી જિંદગીભર..
ઓ મારી હીર…5
ખુશીઓ તારા પગલા ચૂમે, જુગ જુગ જીવે તું,
ચુડલો તરો રણકે ચમકે,
હર સુખ પાવે તું…