O Shyaam Tame Raase Ramva Lyrics in Gujarati
By-Gujju04-05-2023
133 Views
O Shyaam Tame Raase Ramva Lyrics in Gujarati
By Gujju04-05-2023
133 Views
હે તારા વિના એકલડું મને લાગે
ઓ શ્યામ તમે રાસે રમવાને આવો
ઓ શ્યામ તમે રાસે રમવાને આવો
વનરાવનની ગલીયો સૂની સૂની લાગે
ઓ શ્યામ તમે રાસે રમવાને આવો
ઓ શ્યામ તમે રાસે રમવાને આવો
ઓ શ્યામ મારા
વેરણ લાગી આ રાતડી પૂનમની
રાસે રમવાને આવો
ઓ શ્યામ તમે રાસે રમવાને આવો
કે તારા વિના એકલડું મને લાગે
ઓ શ્યામ તમે રાસે રમવા આવો
ઓ શ્યામ તમે રાસે રમવાને આવો
હે વનરાતે વન ની કુંજ ગલીમાં
ઘેરીવળી સૌ ગોપીઓ
હે રાસે રમવા ને થ્યો છું અધીરો પણ
આવા દિએ ના તારી સખીઓ
હે મારા હૈયા કેરો હાર
શ્યામ તમે રાસે રમવા આવો
ઓ શ્યામ તમે રાસે રમવાને આવો
તારા વિના એકલડું મને લાગે
ઓ શ્યામ તમે રાસે રમવા આવો
ઓ શ્યામ તમે રાસે રમવાને આવો
વનરાવન ની ગલીયો સૂની સૂની લાગે
ઓ શ્યામ તમે રાસે રમવા આવો
ઓ શ્યામ તમે રાસે રમવાને આવો