Sunday, 29 December, 2024

Omen signify good time ahead

117 Views
Share :
Omen signify good time ahead

Omen signify good time ahead

117 Views

बारात को मार्ग में विविध शगुन होते है
 
(चौपाई)
बनइ न बरनत बनी बराता । होहिं सगुन सुंदर सुभदाता ॥
चारा चाषु बाम दिसि लेई । मनहुँ सकल मंगल कहि देई ॥१॥

दाहिन काग सुखेत सुहावा । नकुल दरसु सब काहूँ पावा ॥
सानुकूल बह त्रिबिध बयारी । सघट सवाल आव बर नारी ॥२॥

लोवा फिरि फिरि दरसु देखावा । सुरभी सनमुख सिसुहि पिआवा ॥
मृगमाला फिरि दाहिनि आई । मंगल गन जनु दीन्हि देखाई ॥३॥

छेमकरी कह छेम बिसेषी । स्यामा बाम सुतरु पर देखी ॥
सनमुख आयउ दधि अरु मीना । कर पुस्तक दुइ बिप्र प्रबीना ॥४॥

(दोहा)
मंगलमय कल्यानमय अभिमत फल दातार ।
जनु सब साचे होन हित भए सगुन एक बार ॥ ३०३ ॥
 
જાનને માર્ગમાં શુભ શુકનો થાય છે
 
અવર્ણનીય ખરેખર જાન, શુભ શુકન બધે ખેંચે ધ્યાન;
પક્ષી ચાસ દિશામાં વામ ચારા સહિત જાય કૃતકામ.
 
જમણી તરફ ખેતરે કાગ સોહી રહ્યા ખેલતા ફાગ;
દર્શન થયું નકુળનું તેમ ત્રિવિધ વાયુ વાયો વર જેમ.
 
સૌભાગ્યવતી ઘટ ને બાળ લઇ આવતી સામે નાર;
જોવા મળતું ફરી શિયાય, ગૌ પાતી પય કરતી પ્યાર.
 
મગની મળી નીરખવા હાર જમણી તરફ શુભાશિષ માળ;
શ્યામ-શ્વેત શિરની ચકલી ડાબી તરફ મળી સઘળી.
 
(દોહરો)              
પંડિત પુસ્તક સાથ બે સામા વળી મળ્યા;
મંગલ ફળ દેનાર સૌ સાથે શુકન થયા.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *