Saturday, 27 July, 2024

Opening Verses 11-15

114 Views
Share :
Opening Verses 11-15

Opening Verses 11-15

114 Views

परमं यो महत्तेजः परमं यो महत्तपः ।
परमं यो महद्ब्रह्म परमं यः परायणम् ॥११॥

Paramam yo mahat-tejah paramam yo mahat-tapah
Paramam yo mahad-bramha paramam yah parāyanam

તપ તેજ ભર્યું જેમાં, એક આશ્રય સૌ તણાં,
બ્રહ્મ જેને કહેલાં છે, જેનામાં કૈં નથી મણા.
——————–
पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् ।
दैवतं दैवतानां च भूतानां योऽव्ययः पिता ॥१२॥

Pavitrānam pavitram yo mangalānām cha mangalam
Daivatam devatānām cha bhootānām yovyayah pitā

પવિત્ર છે બધાથી જે, સૌથી મંગલ છે વળી,
દેવોના દેવ, પ્રાણીના પિતા જેને કહ્યા વળી.
——————–
यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे ।
यस्मिंश्च प्रलयं यान्ति पुनरेव युगक्षये ॥१३॥

Yatah sarvāni bhutani bhavantyādi yugāgame
Yasminscha pralayam yānti punareva yuga-kshaye

જેમાંથી જીવ જન્મે છે, મરી જેમાં મળી જતાં,
વિશ્વના નાથ તે વિષ્ણુ, હજારો નામ તેમનાં.
——————–
तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते ।
विष्णोर्नामसहस्रं मे शृणु पापभयापहम् ॥१४॥

Tasya loka-pradhānasya jagannāthasya bhupate
Vishnur nama-sahasram me shrunu pāpa-bhayapaham

પાપ દુર થશે તેથી, ભય તેમ ટળી જશે,
વ્યાધિ નષ્ટ થશે, તેમ શાંતિ પૂર્ણ મળી જશે.
——————–
यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ।
ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ॥१५॥

Yāni nāmāni gounāni vikhyātāni mahātmanah
Rishibhih parigeetani tāni vakshyāmi bhootaye

પ્રખ્યાત ને નથી ખ્યાત એવાં નામ અનેક છે,
તે બધાં નામ ભક્તિથી સાંભળી રાજ, આજ લે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *