Pachhi Kaheta Nahi Ke Amne Kidhu Re Nohtu Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Pachhi Kaheta Nahi Ke Amne Kidhu Re Nohtu Lyrics in Gujarati
By Gujju17-06-2023
આતો કીધું પછી કેતા નહિ કે અમે નતુ રે કીધું
અરે જાનુડી મારી
અરે જાનુડી મારી
અરે જાનુડી મારી હજુ સમય સે પાછા વળો ને કવેળા
હે આમ રિસાઈ ને ફરશો તો બીજે ફરવા પડશે ફેરા
મોડવે વાગશે ઢોલ નગારા, ગવાશે રૂડા ગોણા
મોડવે વાગશે ઢોલ નગારા, ગવાશે રૂડા ગોણા
આતો કીધું
અરે રે આતો કીધું પછી કેતા નહિ કે અમને કીધું રે નહોતુ
પછી કેતા નહિ કે અમને કીધું રે નહોતુ
એ હજુ સમય સે પાછા વળો ને કવેળા
આમ રિસાઈ ને ફરશો તો બીજે ફરવા પડશે ફેરા
મુ અને તુંતો એક ડાળ ના પંખીડા
તોયે મને કીધું તને નહિ રે ઓળખતા
અરે અરે રે હવાર ની ગુડ મોર્નિંગ કહી ને ચા પિતા
તોયે તે કીધું થોડો દૂર તું ખસીજા
અરે જાનુડી મારી
અરે જાનુડી મારી હજુ કવસુ આટલા ઉડોના હવામો
આમ રિસાઈ ને ફરશો તો દાડા જાશે રોવામાં
મોડવે વાગશે ઢોલ નગારા, ગવાશે રૂડા ગોણા
મોડવે વાગશે ઢોલ નગારા ગવાશે રૂડા ગોણા
આતો કીધું
અરે રે આતો કીધું પછી કેતા નહિ કે અમને કીધું રે નહોતુ
હે પછી કેતા નહિ કે અમને કીધું રે નહોતુ
ગોડી તને મારા જેવો મળશે ના દીવોનો
પરણ્યા પછી ખૂણો મળશે ના રોવાનો
હો..હો..હો તમે તો બનશો બીજા ના વહુ આરુ
ત્યારે યાદ આવશે ધવું નું એ કીધેલું
અરે જાનુડી મારી
અરે જાનુડી મારી હજુ સમય સે પાછા વળો ને કવેળા
આમ રિહાઈ ને ફરશો તો વઈ જાશે આ વેળા
મોડવે વાગશે ઢોલ નગારા, ગવાશે રૂડા ગોણા
મોડવે વાગશે ઢોલ નગારા, ગવાશે રૂડા ગોણા
આતો કીધું
અરે રે આતો કીધું પછી કેતા નહિ કે અમને કીધું રે નહોતુ
હે પછી કેતા નહિ કે અમને કીધું રે નહોતુ
આતો કીધું પછી કેતા નહિ કે અમને નતુ રે કીધું
મોડવે વાગશે ઢોલ નગારા, ગવાશે રૂડા ગોણા
મોડવે વાગશે ઢોલ નગારા, ગવાશે રૂડા ગોણા
આતો કીધું