Pachhtavo Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Pachhtavo Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો મારી જિંદગી લુંટાઈ
આજ આવી જુદાઈ
હો મારી જિંદગી લુંટાઈ
આજ આવી જુદાઈ
મારી જિંદગી લુંટાઈ
આજ આવી જુદાઈ
છેલ્લી વાર મળવાની રાહ જોવાશે
નહીં આવોતો
નહીં આવો તો તમને બહુ પછતાવો થાશે
નહીં આવો તો તમને બહુ પછતાવો થાશે
કેવા રે આ ખેલ ખેલે જિંદગી મારાથી
જાવું હવે પડશે બહુ દુર તારાથી
એકવાર આવી જા મળવું જરૂરી છે
તારા વિના મારી આ જિંદગી અધુરી છે
પ્રેમ હવે મારો કહાની બની જાશે
નહીં આવોતો
નહીં આવો તો તમને બહુ પછતાવો થાશે
નહીં આવો તો તમને બહુ પછતાવો થાશે
શ્વાસ હવે બાકી બસ થોડા રહિયા છે
આવીને જોવો કેવા હાલ થયા છે
જનમો જનમની આ વાત છે
દિલ આ માંગે હવે બસ તારો સાથ છે
મળવાનું સપનું અધુરૂ રહી જાશે
નહીં આવોતો
નહીં આવો તો તમને બહુ પછતાવો થાશે
નહીં આવો તો તમને બહુ પછતાવો થાશે
નહીં આવો તો તમને બહુ પછતાવો થાશે