Padya Pagla Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Padya Pagla Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો પડ્યા પગલા આ ઘરમાં તમારા
હો પડ્યા પગલા આ ઘરમાં તમારા
ખુલ્યા બંધ જાણે કિસ્મત અમારા
હો પડ્યા પગલા મારા ઘરમાં તમારા
ખુલ્યા બંધ જાણે કિસ્મત અમારા
હો સર્વે ખુશીયો મળી મારી વેળા રે વળી
સર્વે ખુશીયો મળી મારી વેળા રે વળી
મારૂં ભાગ્ય કહું કે ચમત્કાર
હે મારા કિસ્મત ફળીયા તમે મને રે મળ્યા
હો …મારા કિસ્મત ફળીયા તમે મને રે મળ્યા
હો પુંજયા અમે પથ્થર બધા દેવ કરીને
માગ્યા અમે તમને દેવ દેવળે ફરીને
હો …પુંજયા અમે પથ્થર બધા દેવ કરીને
માગ્યા અમે તમને દેવ દેવળે ફરીને
હો રાખી બઉ રે બાધા ચરણે ટેકીને માથા
રાખી બઉ રે બાધા ચરણે ટેકીને માથા
મારૂં ભાગ્ય કહું કે ચમત્કાર
હો મારા ઓરતા ટળીયા તમે મને રે મળ્યા
હો …મારા ઓરતા ટળીયા તમે મને રે મળ્યા
હો આવ્યા તમે જ્યારથી થયા છે અંજવાળા
મળી ગયા મને જાણે રાજને રજવાડા
હો …આવ્યા તમે જ્યારથી જાણે થયા છે અંજવાળા
મળી ગયા મને જાણે રાજને રજવાડા
હો મને બઉ છો વાલા કરૂં કાલા વાલા
મને બઉ છો વાલા કરૂં કાલા વાલા
મારૂં ભાગ્ય કહું કે ચમત્કાર
હો મારા કિસ્મત ફળીયા તમે મને રે મળ્યા
હો ..મારા કિસ્મત ફળીયા તમે મને રે મળ્યા
હો પડ્યા પગલા આ ઘરમાં તમારા
ખુલ્યા બંધ જાણે કિસ્મત અમારા
હો પડ્યા પગલા આ ઘરમાં તમારા
ખુલ્યા બંધ જાણે કિસ્મત અમારા
ખુલ્યા બંધ જાણે કિસ્મત અમારા