Sunday, 22 December, 2024

Pag Mane Dhova Do Lyrics | Parthiv Gohil | Sur Sagar Music

136 Views
Share :
Pag Mane Dhova Do Lyrics | Parthiv Gohil | Sur Sagar Music

Pag Mane Dhova Do Lyrics | Parthiv Gohil | Sur Sagar Music

136 Views

ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાય
તમારા પગ ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો મનમાંય
તમારા પગ ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

રામ લક્ષ્મણ જાનકીજી તીર ગંગાને જાય જી
રામ લક્ષ્મણ જાનકીજી તીર ગંગાને જાય જી
નાવ માંગી નીર તરવા
નાવ માંગી નીર તરવા
ગુહ બોલ્યો ગમ ખાઈ
તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી

ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો મનમાંય
તમારા પગ ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી
રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી
તો તો અમારા રંક-જનની
તો તો અમારા રંક-જનની
આજીવિકા ટળી જાય
તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી

ધોવા દ્યો રઘુરાય
એ જી મને શક પડ્યો મનમાંય
તમારા પગ ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસકાય જી
જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસકાય જી
અભણ કેવું યાદ રાખે
અભણ કેવું યાદ રાખે
ભણેલા ભૂલી જાય
તમારા પગ ધોવા દ્યો રઘુરાય

ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો મનમાંય
તમારા પગ ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી
નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી
પાર ઉતારી પૂછીયું રે
પાર ઉતરી પૂછીયું
શી લેશો તમે ઉતરાઈ
તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી

ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો મનમાંય
તમારા પગ ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

નાવડી ઉતરાઈ ના લઈએ આપણે ધંધાભાઈ જી
નાવડી ઉતરાઈ ના લઈએ આપણે ધંધાભાઈ જી
કાગ કહે કદી ખારવો ના લિયે
કાગ કહે કદી ખારવો ના લિયે
ખારવાની ઉતરાઈ
તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી

ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો મનમાંય
તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી
પગ મને ધોવા દ્યો રઘુરાયજી
તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી.

English version

Dhova dyo Raghuray
Pag mane dhova dyo Raghuray
Tamara pag dhova dyo Raghuray
Pag mane dhova dyo Raghuray

Dhova dyo Raghuray
Prabhu mane shak padyo manmay
Tamara pag dhova dyo Raghuray
Pag mane dhova dyo Raghuray

Ram Lakshman Janki ji, tir Gangane jay ji
Ram Lakshman Janki ji, tir Gangane jay ji
Nav magi nir tarva
Nav magi nir tarva
Gruh bolyo gam khai
Tamara pag dhova dyo Raghuray

Dhova dyo Raghuray
Prabhu mane shak padyo manmay
Tamara pag dhova dyo Raghuray
Pag mane dhova dyo Raghuray

Raj tamari kamangari, nav nari thai jay ji
Raj tamari kamangari, nav nari thai jay ji
To to amara rank janni
To to amara rank janni
Ajivika ṭaḷi jay
Tamara pag dhova dyo Raghuray

Dhova dyo Raghuray
Ae ji mane shak padyo manmay
Tamara pag dhova dyo Raghuray
Pag mane dhova dyo Raghuray

Joi chaturai bhil janni, Janki muskay ji
Joi chaturai bhil janni, Janki muskay ji
Abhan kevu yad rakhe
Abhan kevu yad rakhe
Bhanela bhuli jay
Tamara pag dhova dyo Raghuray

Dhova dyo Raghuray
Ae ji mane shak padyo manmay
Tamara pag dhova dyo Raghuray
Pag mane dhova dyo Raghuray

Navdima bavdi jhali, Ramni bhilray ji
Navdima bavdi jhali, Ramni bhilray ji
Par utari puchhiyu re
Par utari puchhiyu
Shi lesho tame utrai
Tamara pag dhova dyo Raghuray

Dhova dyo Raghuray
Prabhu mane shak padyo manmay
Tamara pag dhova dyo Raghuray
Pag mane dhova dyo Raghuray

Navadi utrai na laiae, apne dhandhabhai ji
Navadi utrai na laiae, apne dhandhabhai ji
Kag kahe kadi kharvo na liye
Kag kahe kadi kharvo na liye
Kharvani utarai
Tamara pag dhova dyo Raghuray

Dhova dyo Raghuray
Prabhu mane shak padyo manmay
Tamara pag dhova dyo Raghuray
Pag mane dhova dyo Raghuray
Tamara pag dhova dyo Raghuray.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *