Sunday, 22 December, 2024

Pahela Batave Fuldu Pachhi Todi Nakhe Daldu Lyrics in Gujarati

125 Views
Share :
Pahela Batave Fuldu Pachhi Todi Nakhe Daldu Lyrics in Gujarati

Pahela Batave Fuldu Pachhi Todi Nakhe Daldu Lyrics in Gujarati

125 Views

હે પેલા ખોળે હુવરાવી ને કરતી કેવા વાલ રે
પેલા ખોળે હુવરાવી ને કરતી કેવા વાલ રે
એક દાડો ના મળું તો થઈ જાતી ઉદાસ રે

હો હવે કેમ ભૂલી ગઈ દિલ મારુ તોડી ગઈ
સપના બતાવી ખોટા રાખમાં રોળી ગઈ
અમૃત ના પ્યાલે ઝેર પાયા
પેલા બતાવી ફુલડું પછી તોડી નાખ્યું  દલડું
અરે અરે રે પેલા બતાવી ફુલડું પછી તોડી નાખ્યું  દલડું
હે પેલા ખોળે હુવરાવી ને કરતી કેવા વાલ રે
એક દાડો ના મળું તો થઈ જાતી ઉદાસ રે

હો તને અપનાવી મતો પોતાની રે જાણી
તોઈ તેતો બીજા હરે ખુશીયો રે માણી
હો લાજ ના શરમ તને આઈ દિલની રાણી
પારકાના ઘરના ભર્યા તમે તો પાણી
હો આંખ મારી જોતી રઈ તૂટો બીજાની થઈ
દિલના અરમાનો તુંતો તોડી ગઈ
જિંદગી મારી કરી ધૂળ ધાણી
પેલા બતાવી ફુલડું પછી તોડી નાખ્યું  દલડું
હે પેલા બતાવી ફુલડું પછી તોડી નાખ્યું  દલડું
હો પેલા ખોળે હુવરાવી ને કરતી કેવા વાલ રે
એક દાડો ના મળું તો થઈ જાતી ઉદાસ રે

હો કિડની વેચી તારી કોલેજની ફી ભરવા
તોઈ જોવા આવી નઈ મેલ્યો મને મારવા
અરે અરે રે તારા બોયફ્રેન્ડ હારે ચાલી ગઈ ફરવા
હવે સિદને આવી વાત તૂટો કરવા
હે વિચાર તો કરવોતો મને આમ મારવો નતો
દિલના દર્દ આપી પાગલ કરવો નતો
ડંખી બની તુંતો નાગણ હો
પેલા બતાવી ફુલડું પછી તોડી નાખ્યું  દલડું
પેલા બતાવી ફુલડું પછી તોડી નાખ્યું  દલડું
હો પેલા ખોળે હુવરાવી ને કરતી કેવા વાલ રે
એક દાડો ના મળું તો થઈ જાતી ઉદાસ રે
અરે અરે રે પેલા બતાવી ફુલડું પછી તોડી નાખ્યું  દલડું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *