Monday, 23 December, 2024

Paheli Var Jyare Pyar Thay Chhe Lyrics in Gujarati

137 Views
Share :
Paheli Var Jyare Pyar Thay Chhe Lyrics in Gujarati

Paheli Var Jyare Pyar Thay Chhe Lyrics in Gujarati

137 Views

હો નેનો થી નેનો ની તકરાર થાય છે
હો નેનો થી નેનો ની તકરાર થાય છે
હળવું હસી દિલ પર વાર થાય છે
હો આંખ થી આંખ મળી ચાર થાય છે
દિલ થી દિલ નું પછી વ્હવહાર થાય છે

હો સાવ અચાનક બધું ગમવા લાગે છે
પલ પલ દિલ એને મળવા માંગે છે
સાવ અચાનક બધું ગમવા લાગે છે
પલ પલ દિલ એને મળવા માંગે છે

હો જીવન આખું એ બદલાઈ જાય છે
પેહલી વાર જ્યારે પ્યાર થાય છે
હો હો જીવન આખું એ બદલાઈ જાય છે
પેહલી વાર જ્યારે પ્યાર થાય છે

હો કેવું હોય છે એના તરફ નું ખેંચાણ
હો કેવું હોય છે એના તરફ નું ખેંચાણ
એના બની જઇયે તોયે રહીયે અજાણ
પેહલા ના હોય છે કોઈ ઓળખાણ
થાય મુલાકાત પછી બની જાય પ્રાણ

હો કુંવારી આંખો મા સપના જાગે છે
સંસારી સુર અંતર મા વાગે છે
કુંવારી આંખો મા સપના જાગે છે
સંસારી સુર અંતર મા વાગે છે

હો મન એના રંગ મા રંગાઈ જાય છે
પેહલી વાર જ્યારે પ્યાર થાય છે
હો હો જીવન આખું એ બદલાઈ જાય છે
પેહલી વાર જ્યારે પ્યાર થાય છે

હો જાણે ચડી જાય કેવો પ્રેમ નો ગુલાલ
હો જાણે ચડી જાય કેવો પ્રેમ નો ગુલાલ
રાત-દિન આવે બસ એનાજ ખયાલ
સગળાં સવાલો નો એકજ જવાબ
એના થી લાગણી થઇ જાય બે હિસાબ

હો જીવવા મરવા નો એ એકજ સહારો
જાણે બની જાય એ દિલનો ધબકારો
જીવવા મરવા નો એ એકજ સહારો
જાણે બની જાય એ દિલનો ધબકારો

હો એનાજ નામ નો શણગાર થાય છે
પેહલી વાર જ્યારે પ્યાર થાય છે
હો નેનો થી નેનો ની તકરાર થાય છે
હળવું હસી દિલ પર વાર થાય છે
હો સાવ અચાનક બધું ગમવા લાગે છે
પલ પલ દિલ એને મળવા માંગે છે
સાવ અચાનક બધું ગમવા લાગે છે
પલ પલ દિલ એને મળવા માંગે છે

હો જીવન આખું એ બદલાઈ જાય છે
પેહલી વાર જ્યારે પ્યાર થાય છે
હો હો હો જીવન આખું એ બદલાઈ જાય છે
પેહલી વાર જ્યારે પ્યાર થાય છે
હો પેહલી વાર જ્યારે પ્યાર થાય છે
હો હો પેહલી વાર જ્યારે પ્યાર થાય છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *