પહેલો વરસાદ Lyrics in Gujarati – Kishan Raval
By-Gujju11-08-2023
159 Views
પહેલો વરસાદ Lyrics in Gujarati – Kishan Raval
By Gujju11-08-2023
159 Views
હો વરસાદ આવે ને મુજને ભીંજાવે
હો વરસાદ આવે ને મુજને ભીંજાવે
રાહ જોઉં તારી ના મળવા ને આવે
ભુલી ગયા હવે એવુ લાગે
આવીજા ને યાર તારી યાદો સાતવે
હો આવીજા ને યાર તારી યાદો સાતવે
હો પ્રેમ પછી નો આ પહેલો વરસાદ છે
થોડુ તો સમજો બઉ આવે એની યાદ છે
હો માન્યું કે મોસમ છે પ્રેમ ને મળવાની
દિલ ખોલીને દિલ ની વાત એમને કરવાની
કે આવી જાય મળવા પછી વરસ મન મુકી
આજ નઈ મળાય તો થઈ જસે દુઃખી
તન મન ને આંખો ભીંજાશે
આવીજા ને યાર તારી યાદો સાતવે
હો આવીજા ને યાર તારી યાદો સાતવે
હો મળવાનો વાયદો પુરો થયો છે
આવતા જોઈ મેહુલો ધીમો પડયો છે
હો અરમાનો દિલ ના પુરા થયા છે
બાહો માં મારી એ પલડી રહ્યા છે
હો આજ એની સાથે મુલાકાત થઈ
દુઆ કરું પાછાં એ હમણાં જાય નઈ
વીજળી ચમકે છે આકાશે
આવી ગયા મળવા ભલે વરસે મેઘ આજે
હો આવી ગયા મળવા ભલે વરસે મેઘ આજે