Sunday, 22 December, 2024

Palavde Bandhi Preet Lyrics in Gujarati

235 Views
Share :
Palavde Bandhi Preet Lyrics in Gujarati

Palavde Bandhi Preet Lyrics in Gujarati

235 Views

હે મારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
હા મારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
મારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી

અરે તારી ઓઢણીના
તારી ઓઢણીના
તારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
તારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
ઈતો તોડી ના તોડાય ગૌરી પ્રીતડી

હો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી
હો તોડી ના તોડાય ગૌરી પ્રીતડી

હે  મારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
મારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી
ઈતો તોડી ના તોડાય ગૌરી પ્રીતડી

હો ઢોલા…હો ઢોલાજી…
હો ગૌરી…હો ગૌરાંદે…

હો ઓઢણી ઓઢી હૂતો ઘંઘટડો તાણું
ઘંઘટા માંથી ઢોલા મુખ તારું ભાળું

અરે ઘેલુડી ગૌરાંદે ઘંઘટડો ખોલો
શરમાવાનું છોડી પ્રેમની વાતુ બોલો

હે મારી ઓઢણીના
હે મારી ઓઢણીના
મારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
મારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી
 હો ઈતો તોડી ના તોડાય ગૌરી પ્રીતડી

અરે કાળા દોરામાં પ્રેમનું માદળિયું
તને પેરાવુ ગૌરી દિલવાળું ડોકિયું

લો ચૂડી ને ચાંદલો સિંદૂરની ડાબલી
ઓરી તું લાઇ ઢોલા બનું તારી લાડડી

અરે મેતો ભાવો ભવની
મેતો ભાવો ભવની
મેતો ભાવો ભવની બાંધી ગૌરી પ્રીતડી રે
મેતો ભાવો ભવની બાંધી ગૌરી પ્રીતડી રે
ઈતો તોડી ના તોડાય ગૌરી પ્રીતડી
હે મારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
મારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી
અરે તારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
તારી ઓઢણીના પાલવડે બાંધી પ્રીતડી
ઈતો તોડી ના તોડાય ગૌરી પ્રીતડી
આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી
હા ઈતો તોડી ના તોડાય ગૌરી પ્રીતડી
હા આતો તોડી ના તોડાય ઢોલા પ્રીતડી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *