Monday, 23 December, 2024

Panch Aangali Na Pun Thi Mali Meldi Maa Mari Lyrics in Gujarati

678 Views
Share :
Panch Aangali Na Pun Thi Mali Meldi Maa Mari Lyrics in Gujarati

Panch Aangali Na Pun Thi Mali Meldi Maa Mari Lyrics in Gujarati

678 Views

હો પોંચ આંગળીના પુન થી મળી
હો …પોંચ આંગળીના પુન થી મળી
હો મેલડી માં મારી
હો તારૂ નોમ લઉ ઘડી રે ઘડી
હો મેલડી માં મારી

ઓ મારો શ્વાસ ને મારો તું વિશ્વાસ
કોઈ દી કરતી ના માંડી તું નિરાશ
હો મેલડી માં મારી

હો પોંચ આંગળીના પુન થી મળી
હો મેલડી માં મારી
હો મેલડી માં મારી

હો મારી તું સાંજ ને મારી તું સવાર છે
મારા પર માંડી તારી કૃપા રે અપાર છે
હો …તારી રજા વિના હું તો પગલું ન ભરૂ
માવતર તું મારૂ માં તું કરે તે ખરૂ
હો રેજે ભવો ભવ થઈને રખવાળ
લ્હોર હજીરામા માંડી તું વસનાર
હો મેલડી માં મારી

હો પોંચ આંગળીના પુન થી મળી
હો મેલડી માં મારી
હો મેલડી માં મારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *