Pappa Ni Pari Boli Ne Gai Fari Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Pappa Ni Pari Boli Ne Gai Fari Lyrics in Gujarati
By Gujju26-05-2023
ઓ મીઠું મીઠું બોલી ગઈ મારૂં કરી
મીઠું મીઠું બોલી ગઈ મારૂં કરી
પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
ઓ બકા ચકા બોલનારી કોનાથી ડરી
બકા ચકા બોલનારી કોનાથી ડરી
પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
ઓ મને એમ હતું કે મજાક કરે છે
પણ આતો બીજાની હારે ફરે છે
પપ્પાની પરી પરી પરી પરી
આજ પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
હો લાગણીયોને લોક કરી
લાગણીયોને લોક કરી
પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
એના પપ્પ ની પરી બોલી ને ગઈ ફરી
હો માસુમ ચહેરા ની માયા
તારી વાતો મા ખોટા અમે આયા
ઓ દિલ તૂટ્યું ને થઇ જ્યાં ડાહ્યા
આજ રોડયા પછી ડાપણ આયા
હો તારી હારે કરીને લવ
બગાડ્યો જોને મારો રે ભઉ
પપ્પાની પરી પરી પરી પરી
એ પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
ઓ સોને સોને મને એ ગઈ છેતરી
સોને સોને મને એ ગઈ છેતરી
પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
એ પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
અલી લવ તો એક નિજ હારે થાય
બીજા હારે તો લફરૂં કેવાય
ઓ બે હાથ માં લાડવા લઈને તું જાય
આતો જાનુ જબરૂં કેવાય
ઓ સાચા માણસ નો જમાનો નથી
માહોલ કાયમ આ રેવાનો નથી
પપ્પાની પરી પરી પરી પરી
એ પપ્પાની પરી ને ગઈ ફરી
ઓ હવે તો હરિ મારૂં કરે એ ખરી
હવે તો હરિ મારૂં કરે એ ખરી
પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
હો મીઠું મીઠું બોલી ગઈ મારૂં કરી
મીઠું મીઠું બોલી ગઈ મારૂં કરી
પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
હો પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
એના પપ્પાની પરી બોલી ને ગઈ ફરી
આજ પપ્પાની પરી બોલી ને ગઈ ફરી