Paras Pipla Na lyrics in Gujarati
By-Gujju10-05-2023
Paras Pipla Na lyrics in Gujarati
By Gujju10-05-2023
હે પારસ પીપળાના પાદરમા
હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે
વાગ્યા ઢોલીડાના ઢોલ
અરર ઢોલ તો મારા
અરર ઢોલ તો મારા
અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા
ઢોલી તારા ઢોલ
ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
હે પારસ પીપળાના પાદરમા
હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે
વાગ્યા ઢોલીડાના ઢોલ
અરર ઢોલ તો મારા
ઢોલીડાના ઢોલ તો મારા
અરર ઢોલ તો મારા
કાળજે કોરાઈ ગયા
ઢોલી તારા ઢોલ
ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
હે ઢોલીડા ને ઉતારા ઓરડા
સાયબાને મેડી કેરા મોલ રે
સાયબાને મેડી કેરા મોલ
અરર ઢોલ તો મારા
ઢોલીડાના ઢોલ તો મારા
અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા
ઢોલી તારા ઢોલ
ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા
એ પારસ પીપળા નાં પાદર માં
હે વાગ્યા ઢોલીડાના ઢોલ રે
વાગ્યા ઢોલીડાના ઢોલ
અરર ઢોલ તો મારા
અરર ઢોલ તો મારા
અરર ઢોલ તો મારા કાળજે કોરાઈ ગયા
ઢોલી તારા ઢોલ
ઢોલ તો મારા ચિતડે ચોરાઈ ગયા