Parka Ni Rani Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Parka Ni Rani Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો જાનુ તુ જાન હતી પ્રેમિકા પ્યારી
હો જાનુ તુ જાન હતી પ્રેમિકા પ્યારી
જાનુ તુ હતી હતી પ્રેમિકા પ્યારી
આજે તુ બની બેઠી પારકા ની રાણી
હો જાનુ તુ જાન હતી પ્રેમિકા પ્યારી
આજે તુ બની બેઠી પારકા ની રાણી
હો હાલત પ્રેમમાં થયછે કેવી મારી
હાલત પ્રેમમાં થયછે કેવી મારી
પોતાની માની એતો થઈ ગય પરાઈ
હો જાનુ તુ જાન હતી પ્રેમિકા પ્યારી
આજે તુ બની બેઠી પારકા ની રાણી
હો આજે તુ બની બેઠી પારકા ની રાણી
હો આંખોથી મારા આસુ ખૂટ્યા
દિલના તાર મારા એવા તૂટ્યા
હો હાથની લકીરોમા જુદાઈ હશે
પ્રેમની કહાની કેમ પુરી રે થશે
હો આવી દગાબાજ નોતી તને ધારી
આવી દગાબાજ નોતી તને ધારી
પોતાની માની એતો થઈ ગય પરાઈ
હો જાનુ તુ જાન હતી પ્રેમિકા પ્યારી
આજે તુ બની બેઠી પારકા ની રાણી
હો આજે તુ બની બેઠી પારકા ની રાણી
હો દુનિયાની સામે ના કદી હું જુક્યો
જુકી ગયો પ્રેમમા તે એકલો મુક્યો
હો સાતજન્મના વાયદા કર્યા
પ્રેમના સફરથી કેમ પાસા ફર્યા
હો બદનામ થવાની આવીગઈ વારી
બદનામ થવાની આવીગઈ વારી
પોતાની માની એતો થઈ ગય પરાઈ
હો જાનુ તુ જાન હતી પ્રેમિકા પ્યારી
આજે તુ બની બેઠી પારકા ની રાણી
હો આજે તુ બની બેઠી પારકા ની રાણી
હાલત પ્રેમમાં થયછે કેવી મારી
હાલત પ્રેમમાં થયછે કેવી મારી
પોતાની માની એતો થઈ ગય પરાઈ
હો જાનુ તુ જાન હતી પ્રેમિકા પ્યારી
આજે તુ બની બેઠી પારકા ની રાણી
હો આજે તુ બની બેઠી પારકા ની રાણી
હો આજે તુ બની બેઠી પારકા ની રાણી