Parne Mari Janu Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Parne Mari Janu Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો એના હાથ ની મહેંદી માં નામ છે બીજા નું
હાથ ની મહેંદી માં નામ છે બીજા નું
ટુટી ગયું છે મારુ ઘર રે સપના નું
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
હો ટુટી ગયું સપનું ચાર ફેરા રે ફરવાનું
ટુટી ગયું સપનું ચાર ફેરા રે ફરવાનું
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
હો પ્રેમ કર્યો હાચો એ ભૂલ મારી થઇ
સુ કમી હતી પ્રેમ માં તુ બીજા ની રે થઇ
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
હો ભોળી બની ને તે તો ભવ રે બગાડયો
તને મળી મંજિલ મને રસ્તા માં રાખ્યો
હતી ભૂલ મારી તારો ભરોષો મે રાખ્યો
તારા માટે જાનુ હતો રાત દિન હું જાગ્યો
હો એ મીઠી મુલાકાતો તું પલ માં ભૂલી ગયી
દિલ ના બદલા માં તું દર્દ આપી ગયી
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
હો સુ મળ્યું તને મારા દિલ ને તોડી ને
આમ ના જવાય જાનુ મને છોડી ને
સાચો પ્રેમ કર્યો બેવફાઈ કરી તે
લેવા તને બીજો આયો જાન રે ચોળી ને
હો દુનિયા લૂંટી મારી બીજા ની તું થઇ
મારી સામે ચાલી ગઈ આંખો રડતી રહી
હો જીવન મારુ થયું જાનુ તારા વિના નું
જીવન મારુ થયું જાનુ તારા વિના નું
આંખે વરસાદ પરણે મારી જાનુ
હાથ ની મહેંદી માં નામ છે બીજા નું
ટુટી ગયું છે મારુ ઘર રે સપના નું
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
એ મળ્યા હમાચાર આજ પરણે મારી જાનુ
આંખેં વરસાદ પરણી ગઈ મારી જાનુ