Sunday, 22 December, 2024

Parnine Parka Thai Gaya Lyrics in Gujarati

133 Views
Share :
Parnine Parka Thai Gaya Lyrics in Gujarati

Parnine Parka Thai Gaya Lyrics in Gujarati

133 Views

રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ
હે મારૂં  રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ
હે મારી જાનુડીની આવે જોને યાદ જો
મારી જાનુડીની આવે જોને યાદ જો
પરણીને પારકા થઇ ગયા રે લોલ
એ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ

મારો પેલોને છેલ્લો પ્યાર તું હતી રે લોલ
હો મારો પેલોને છેલો પ્યાર તું હતી રે લોલ
તારી યાદોમાં જાય દિવસ રાત જો
હવે તારી યાદોમાં જાય દિવસ રાત જો
પરણીને પારકા થઇ ગયા રે લોલ
એ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ

ઓ તારો જીવ મને છોડતા કેમ ચાલીયો રે લોલ
ઓ તારો જીવ મને છોડતા કેમ ચાલીયો રે લોલ
તું તો કેતી મારો જીગો જીગર જાન જો
તું તો કેતી મારો જીગો જીગર જાન જો
પરણીને પારકા થઇ ગયા રે લોલ
ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ

હો કોના સહારે અમે જીવશું રે લોલ
હો હવે કોના સહારે અમે જીવશું રે લોલ
હો કોને કહેશું હક દખની વાત જો
જાનુ કોને કહેશું દલડા કેરી વાત જો

અમે જીવતા જીવતી લાશ બની ગયા રે લોલ
તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ
હો તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ
હો જાનુ પરણીને પારકા થઇ ગયા રે લોલ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *