Sunday, 22 December, 2024

Patai Raja Garbadiyo Lyrics in Gujarati

179 Views
Share :
Patai Raja Garbadiyo Lyrics in Gujarati

Patai Raja Garbadiyo Lyrics in Gujarati

179 Views

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ…

કે આયા આયા… નવરાત્રી ના દાડા… ગરબે રમવા નીસર્યા રે લોલ….

એ રમે રમે રાજા ની સોળ (હોળ) રાણી…
આ નવી નાર કોણ રમે રે લોલ…

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી રે મેલો) જાડિયો રે લોલ…

એ પાવાગઢ નો પાતળિયો શેલ રાજા…
કે મોલે ચડી જોઇ રહ્યો રે લોલ…

એ… પાવાગઢ નો પાતળિયો શેલ રાજા દારૂ માં ભોન ભૂલી ગયો રે લોલ….

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ…

પતૈરાજે અંતર પછેડો ઓઢ્યો … માતાજી નો પાલવ જા રે લોલ…

એ… માંગો રાજા.. પાવાગઢ ના રાજા… માગ્યો વચન ઠારિયે રે લોલ..

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ…

એ… આલો આલો… પુત્ર ને પરિવાર…
બાંધવું ઘરે પારણા રે લોલ…

એ…. મારા ઘેર…. પુત્ર ને પરિવાર… પારણીયો ઘેર જુલી વળ્યો રે લોલ…

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ…

એ આલુ આલુ… ઘેલુડી ગુજરાત.. કે બાણુલખ માળવા રે લોલ…

એ…. નથી જોતી ઘેલુડી ગુજરાત.. કે બાણુલખ મળવા રે લોલ….

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ…

એ આલુ આલુ… ઘોડા ની ઘોડવાલ… હાથીડા આલુ.. જુલતા રે લોલ…

એ મારા ઘેર… ઘોડા અને ઘોડવાલ… અંબાણી ઘેર પતિ ઘણી રે લોલ…

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ…

એ માગું માગું એટલું વચન કે મારે મુલે આવજો રે લોલ…
એ… ફટ ભુંડા પાપી ને ચાંડાલ તે આશુ માગિયું રે લોલ…

પતૈરાજા (પતાઈ રાજા) ગરબડિયા રે ગોરાવો (મેલાવો) (કોડાવો)
કે લાવો-જેડી (મેણી મેલો) જાડિયો રે લોલ…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *