Sunday, 14 September, 2025

Patan Na Patrani Lyrics in Gujarati

374 Views
Share :
Patan Na Patrani Lyrics in Gujarati

Patan Na Patrani Lyrics in Gujarati

374 Views

હે સુન માડી જગદંબા અરજ અમારી
દુઃખડા હરી હરી લે ભવ ભવ ના
સુન હે જગદંબા અરજ અમારી માં

હે જગ જનની જગદંબે
ભોળા ભવાની અંબે આંગણે પધારો
આજ તમે પાટણના પટરાણી થઈને આવો
કે આજ તમે પાટણના પટરાણી થઈને આવો

હે રૂમઝુમ કરતા આવો
કુમ કુમ પગલાં પાડો માં તમે આવો
આજ મારા રૂદિયાના મંદિરીયે રમવા આવો
કે આજ મારા રૂદિયાના મંદિરીયે રમવા આવો

હો મહેલો સજે છે દિવા બળે છે
ઉડે છે રંગો ની છોડ
આભે થી હેતની હેલી જો બરસે
હૈયું બને ઓળઘોળ

હો કદી ભીડ પડે જો માં
તમે આવી ને જટ રે ઉગારો
આવે સંકટ ઘડી જો માં
તમે અસમંજસથી તારો

હે રાત રે ચડી ગોરંભે
જગ જનની જગદંબે આંગણે પધારો
આજ તમે પાટણના પટરાણી થઈને આવો
કે આજ તમે પાટણના પટરાણી થઈને આવો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *