Patan Thi Patoda Lyrics in Gujarati
By-Gujju30-04-2023

Patan Thi Patoda Lyrics in Gujarati
By Gujju30-04-2023
કડલા ના માંગુ ના માંગુ હુ હાર..
કડલા ના માંગુ ના માંગુ હુ હાર..
નથણીને ઝૂમખાં તો છે હવે હજાર
કડલા ના માંગુ ના માંગુ હુ હાર..
નથણી ને ઝૂમખાં તો છે હવે હજાર
માંગતા શરમ નડે ને હોઠ મારા લાજે…
પાટણ થી પટોળા લઇ આવ ..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..
હો.. નાની છે આ વાત નથી માંગ્યો મે ચાંદ
ઝાંઝરી પણ લાવજે નાં માંગતો તું માન
કે પાટણ થી પટોળા લઇ આવ ..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..
પાટણ થી પટોળા લઇ આવ ..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..
લાલ પટોળામાં પકડે તુ હાથ..
સખીઓ સૌ બળી જશે કરશે મારી વાત..
જોડી તારી મારી જાણે રાધા ને કાન રે…
રંગે રંગાણી તારા ભૂલી હુ ભાન રે..
પાટણ થી પટોળા લઇ આવ ..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..
પાટણ થી પટોળા લઇ આવ ..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..
કડલા ના માંગુ ના માંગુ હુ હાર..
નથડીને ઝૂમખાં તો છે હવે હજાર
માંગતા શરમ નડે ને હોઠ મારા લાજે…
પાટણ થી પટોળા લઇ આવ ..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..
પાટણ થી પટોળા લઇ આવ ..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..
કે મોર ચીતરાવ મારા માટે..