Friday, 27 December, 2024

Patang 8 Kapi 9 Kapi 10 Mi Gai Lyrics in Gujarati

174 Views
Share :
Patang 8 Kapi 9 Kapi 10 Mi Gai Lyrics in Gujarati

Patang 8 Kapi 9 Kapi 10 Mi Gai Lyrics in Gujarati

174 Views

હે દિલ દોરેલી પતંગ લાયો
ચાર તાર વાળી ફીરકી લાયો
ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ
લાલ,પીળી,કાળી પતંગ, દિલ દોરેલી મારી પતંગ
ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ

હો..આવીજા દિલની રોણી
જાલુ પતંગ ને દોરી
આવીજા દિલની રોણી
જાલુ પતંગ ને દોરી
હે દિલ દોરેલી પતંગ લાયો
સુરત સુરતી માંજા લાયો
ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ
લાલ,પીળી,કાળી પતંગ, દિલ દોરેલી મારી પતંગ
ઊંચા આકાશે ઉડે મારા પ્રેમ ની પતંગ
અરે ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ

એ..પકડજે ફીરકો પકડજે ઓ રાજ
કાળી,લીલી,પીળી પતંગ કાપુ માણારાજ
એ..પાડજે બૂમો પાડજે ઓ રાજ
કાળી,લીલી,પીળી પતંગ કાપુ માણારાજ
અરે અરે કાળી,લીલી,પીળી પતંગ કાપુ માણારાજ

એ..પતંગો આઠ કાપિતી,નૌ કાપિતી
દશમી કપાઈ ગઈ રે જાનુડી મારી
લાલ કાપિતી,લીલી કાપિતી કાળી કપઈ ગઈ રે પતંગ મારી
હે દિલ દોરેલી પતંગ લાવું
ચાર તાર વાળી ફીરકી લાવું
ઊંચા આકાશે ઉડશે મારા પ્રેમની પતંગ

કાળી પતંગ મારી છે
લીલી પતંગ તારી છે
પીળી પતંગ આયી ચૉથી જાનુડી
પીળી પતંગ આયી ચૉથી જાનુડી

એ મેં તો ટસકે પતંગ કાપી જાનુ બૂમા બૂમ કરતી
એ ખેંચ મારી પતંગ કાપી જાનુ બૂમા બૂમ કરતી
એ મેં તો કાપી, કાપી, કાપી રે
એ છૌ, હાત ભેળી પતંગ કાપી જાનુ બૂમા બૂમ કરતી

એ મેં તો કાળી, લીલી, પીળી રે
એ આખા ગોમની પતંગ કાપી જાનુ પેપુડો વગાડતી
એ મેં તો ટસકે પતંગ કાપી જાનુ બૂમા બૂમ કરતી

એ છૌ, હાત પતંગ મેં કાપી રે
એ એમાંથી એક હતી મારા જાનુની
એ એની મેં તો પતંગ કાપીને એ રિહોણી રે
એની મેં તો પતંગ કાપીને એ રિહોણી રે
એ જાનુ મારી ખોટું શેનું લાગ્યું રે

એ જાનુ મારી આવું કરો નઈ ચાલે રે
એ જાનુ મારી ઉત્તરોણની મોજ તમે માણો રે
જાનુ એ ચીકી ખવરાઈ ઉત્તરોણની
ફાફડા, જલેબી ખવરાઈ ઉત્તરોણની

એ મારા ડી જે પર ગીતો, ડી જે પર ગીતો
વાગે જાનુડી
નાચો જાનુડી
ઉત્તરોણની મોજ તમે માણો જાનુડી

જાનુ એ પતંગ ઉડાડી આકાશ મોં
જાનુ એ પતંગ ચગાવી આકાશ મોં
એ મારી જાનુ, ફીરકી પકડવા આવો મારી જાનુ
આકાશમાં પતંગ ચગાવી છે

એ મારી જાનુ, ફીરકી પકડવા આવો મારી જાનુ
બધાની પતંગ મારે કાપવી છે
એ મારી જાનુ, તારા મારા પ્રેમની પતંગ સે મારી જાનુ
ઊંચા આકાશે ઉડાડવી છે
અરે અરે ઊંચા આકાશે ઉડાડવી છે
અરે અરે ઊંચા આકાશે ઉડાડવી છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *