Thursday, 26 December, 2024

Pati Tari Garaj Lyrics in Guarati

120 Views
Share :
Pati Tari Garaj Lyrics in Guarati

Pati Tari Garaj Lyrics in Guarati

120 Views

હો મેતો મારા પ્રેમ પર જાન પણ લૂંટાવી છે
હો ખબર નતી મને કેવી દિલ ની એ દગાડી છે
હો મેતો મારા પ્રેમ પર જાન પણ લૂંટાવી છે
 ખબર નનતી મને કેવી દિલ ની એ દગાડી છે
 હો બેવફા શુ  જાણે મારા દિલ નું દર્દ
બેવફા શુ  જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એની ગરજ દિલ તોડી ગઈ તરત
હો બેવફા પતિ તારી  ગરજ દિલ તોડી ગઈ તુ  તરત

હો તારા માટે આખી દુનિયા થી વેર કીધો
તે બેવફા મને કેમ રે દગો દીધો
હો જાણી જોયી ને તેતો ઝીંદગી બગાડી મારી
પૈસા કાજે તે તો પારકાને સગો કીધો
હવે હું જીવું કે મરૂ પડે તને સુ ફરક
હું જીવું કે મરૂ પડે તને સુ ફરક
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત
હો પતિ તારી તુગરજ દિલ તોડી ગઈ તું તરત
હો બેવફા શુ  જાણે મારા દિલ નું દર્દ
બેવફા શુ  જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એની ગરજ દિલ તોડી ગઈ તરત
હો બેવફા પતિ તારી  ગરજ દિલ ગઈ ગઈ તું  તરત

હો આવશે દાડો તારો  રોજ રડવાનો
જો જે બેવફા તને દગો મળવાનો
હો ખુશ છે તુંઆજ મુજને રડાવી ને
મારા જેવો પ્રેમ કોઈ ન કરવાનો
હો મેં તો નીભવીતી પ્રેમ ની ફરજ
મેં તો નીભવીતી પ્રેમ ની ફરજ
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તું તરત
હો બેવફા શુ  જાણે મારા દિલ નું દર્દ
બેવફા શુ  જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એની ગરજ દિલ તોડી ગઈ તરત
હો બેવફા પતિ તારી  ગરજ દિલ તોડી ગઈ તું  તરત

હો તું બેવફા છે નોતી મને ખબર
પ્રેમના નામે તે તો આપ્યો મને ઝેહર
હો મારા હાચા પ્રેમ ની કરી ના તે કદર
બીજા ની થઈ ગઇ  મારી જોતી નજર
હો કરી ગઈ કેવું સિતમ દિલ પર
કરી ગઈ કેવું સિતમ દિલ પર
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત
બેવફા પતિ તારી ગરજ દિલ તો ગઈ તરત  
હો બેવફા શુ  જાણે મારા દિલ નું દર્દ
બેવફા શુ  જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એની ગરજ દિલ તોડી ગઈ તરત
હો બેવફા પતિ તારી  ગરજ દિલ તોડી ગઈ તું  તરત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *