Sunday, 22 December, 2024

PATODU LYRICS | KIRTIDAN GADHVI, GEETA JHALA

133 Views
Share :
PATODU LYRICS | KIRTIDAN GADHVI, GEETA JHALA

PATODU LYRICS | KIRTIDAN GADHVI, GEETA JHALA

133 Views

પટોળું પટોળું મારુ પાટણનું પટોળું
શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું

સુરજ જ્યું જાય છે ચાંદની દેખાય છે
મન તારા મન ગમતા ગીતો જો ગાશે
તારી આ વ્હાલી ના નીયત દેખાય છે
સપના ઓ મારા જો તૂટતાં દેખાય છે

તું જો આવે કે ના આવે
યાદ તારી આવે રે

પટોળું પટોળું મારુ પાટણ નું પટોળું
શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું
પટોળું પટોળું મારુ પાટણ નું પટોળું
શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું

ટમટમતી ચાંદનીમાં મુખડું જો મલકે છે
તારા ઓ કરતા તારી આંખો જો ચમકે છે
લાયો છું 1 ગેટા જો પટોળા સાથ
પાડી છે હર પટોળે મારા પ્રીતની ભાત
તારા પ્રીતની જો ભાત

હું જો આવું ખેલ આવું
પટોળું આ તારું આવે રે

પટોળું પટોળું તારું પાટણનું પટોળું
પટોળું પટોળું તારું પાટણનું પટોળું
સાથે લઈને આયો તારું પાટણનું પટોળું
પટોળું પટોળું તારું પાટણનું પટોળું
સાથે લઈને આયો તારું પાટણનું પટોળું

તારી બદમાશી ના કિસ્સા જો સાંભળું
તારા તોફાનોની ચર્ચા જો સાંભળું
દિલ મારા કાબુમાં આજે ના આવતું
તારા વગર મારા દિલ ને ના ફાવતું

જોવે જયારે તું આ નજરે
દિલ મારુ આ ગાય રે

પટોળું પટોળું મારુ પાટણ નું પટોળું
શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું
પટોળું પટોળું મારુ પાટણ નું પટોળું
શાન લઈને આયુ મારુ પાટણ નું પટોળું.

English version

Patodu patodu maru patan nu patodu
Shan laine aayu maru patan nu patodu

Suraj jyu jaay chhe chandni dekhay chhe
Man tara man gamta geeto jo gashe
Tari aa vhali na niyat dekhay chhe
Sapna ao mara jo tutta dekhay chhe

Tu jo aave ke na aave
Yaad tari aave re

Patodu patodu maru patan nu patodu
Shan laine avyu maru patan nu patodu
Patodu patodu maru patan nu patodu
Shan laine aayu maru patan nu patodu

Tamtam ti chandni ma mukhadu jo malke chhe
Tara ao karta tari ankho jo chamke chhe
Layo chhu 1 geta jo patoda sath
Padi che har patode mara prit ni bhat
Tara prit ni jo bhat

Hu jo aavu khel aavu
Patodu aa taru aave re

Patodu patodu taru patan nu patodu
Patodu patodu taru patan nu patodu
Sathe laine aayo taru patan nu patodu
Patodu patodu taru patan nu patodu
Sathe laine aayo taru patan nu patodu

Tari badmashi na kissa jo sambhalu
Tara tofano ni jo charcha jo sambhalu
Dil mara kabu ma aaje na aavtu
Tara vagar mara dil ne na favtu

Jove jyare tu aa najare
Dil maru gay re

Patodu patodu maru patan nu patodu
Shan laine aayu maru patan nu patodu
Patodu patodu maru patan nu patodu
Shan laine aayu maru patan nu patodu.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *